રાહતના સમાચાર / LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થયો ધરખમ ઘટાડો, જાણો

વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ દેશમાં શું મોંઘુ થશે અને શું સસ્તુ થશે એ પ્રશ્ન સતાવી રહ્યો છે. જોકે 10 માર્ચ ગુરુવારે સાંજે પાંચ રાજ્યોની યોજાયેલી ચૂંટણીના પરિણામો આવી ગયા છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર, ઉતરાખંડમાં કમળ ખીલ્યું છે. ભાજપે મેળવી જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે.

ચૂંટણીના પરિણામ બાદ હવે તમામ નું ધ્યાન ઘરેલુ એલપીજી સિલિન્ડર ની કિંમતો પર છે. જે મોંઘી થવાની આશંકા છે પરંતુ શું તમે જાણો છો કે તમે માત્ર 633.50 રૂપિયામાં એલપીજી સિલિન્ડર ઘરે લાવી શકો છો ?

વાસ્તવમાં ભારતીય જનતા પાર્ટીના ઠરાવ મુજબ દર વર્ષે હોળી અને દિવાળી પર બે મફત ગેસ સિલિન્ડર આપવામાં આવશે. તે જ સમયે હવે ભાજપ ચાર રાજ્યમાં જીતી ગયું છે.

આવી સ્થિતિમાં જોવાનું રહેશે જો ભાજપ પોતાની મેનિફેસ્ટો માં આપેલા વચનો પૂરા કરી જનતાને મફતમાં સિલિન્ડર આપે છે કે નહીં ! વાસ્તવમાં અમે જે રીતે વાત કરી રહ્યા છીએ કે 633.50 રૂપિયામાં ઉપલબ્ધ છે.

તે એક સંયુક્ત ગેસ સિલિન્ડર છે જે સામાન્ય સિલિન્ડર કરતાં ઘણું હોય છે આ પારદર્શક સિલિન્ડર 10 કિલો ગેસ ધરાવે છે. જ્યાં ગેસના વપરાશ વધુ હોય તેવા ઘર માટે આ ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે.

દિલ્હીમાં 633.50 રૂપિયાના કમ્પોઝિટ સિલિન્ડર ભરી શકાય છે. મુંબઈમાં ગેસ સિલિન્ડરની કિંમત 634 રૂપિયા છે.

કોલકાતામાં ગેસની કિંમતમાં 652 રૂપિયા છે. જયપુરમાં સંયુક્ત ગેસ સિલિન્ડરની કિંમત 637 રૂપિયા છે. પટનામાં કમ્પોઝિટ ગેસ સિલિન્ડરની કિંમત 697 રૂપિયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *