રાતો રાત વરસાદ મચાવશે તબાહી..! નવરાત્રીમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી સચોટ આગાહી, ઘરની બહાર નીકળતા પહેલા…

અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર મોટી આગાહી જાહેર કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં નવરાત્રી પહેલા મેઘરાજા આવી પહોંચ્યા છે. ત્યારે ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે ફરી એકવાર અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સપ્ટેમ્બર મહિના ના મધ્યમથી ચોમાસુ પૂર્ણ થઈ ગયું છે.

બંગાળની ખાડીમાં સર્જાય લો પ્રેસર સિસ્ટમ સક્રિય થતા ચોમાસું હજુ 15 દિવસ લંબાઇ શકે છે. તેવી પણ માહિતી મળી રહી છે. 26 સપ્ટેમ્બર થી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર મોટી આગાહી જાહેર કરવામાં આવી છે.

ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રીમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ 5 ઓક્ટોબરના રોજ હવાનું હળવો દબાણ ઊભું થવાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન ફુગાવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

સમગ્ર ગુજરાતમાં નવરાત્રી પહેલા મેઘરાજા આવી પહોંચ્યા છે. ત્યારે ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

ત્યારે ફરી એકવાર અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સપ્ટેમ્બર મહિના ના મધ્યમથી ચોમાસુ પૂર્ણ થઈ ગયું છે. બંગાળની ખાડીમાં સર્જાય લો પ્રેસર સિસ્ટમ સક્રિય થતા ચોમાસું હજુ 15 દિવસ લંબાઇ શકે છે. તેવી પણ માહિતી મળી રહી છે.

ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રીમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ 5 ઓક્ટોબરના રોજ હવાનું હળવો દબાણ ઊભું થવાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન ફુગાવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *