ભાજપના આ દિગ્ગજ નેતાનું પદ, બીજા મંત્રીને ફાળવતા નીતિન પટેલે આપ્યું ચોકાવનારું નિવેદન..

ગુજરાતની નવી રચાયેલી ભુપેન્દ્ર પટેલ કેબિનેટ મંત્રીઓએ શનિવારે પોતાનો હોદ્દો અને કાર્યભાર સંભાળ્યો હતો. આ કાર્ય ભુપેન્દ્ર પટેલ સરકાર દ્વારા મંત્રીઓને જુના મંત્રીઓની ઓફિસ ફાળવાઈ હતી.ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એક ચેમ્બર મહેસુલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને ફાળવવામાં આવી છે. જ્યારે બીજી ચેમ્બર શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ફાળવવામાં આવી છે.

નીતિન પટેલ ની બંને જય મસાણી સંકુલ-૧ ના બીજા માળે આવેલી છે. આ ફાળવણીમાં સ્વર્ણિમ સંકુલ-૧ પહેલા માળે આવેલી ભૂતપૂર્વ ઊર્જા મંત્રી સૌરભ પટેલ ની ચેમ્બર નાના અને ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇ ને ફાળવવામાં આવી છે.

જ્યારે ભૂતપૂર્વ શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોર નંબર વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ ફાળવવામાં આવી છે. ભૂતપૂર્વ મહેસુલમંત્રી કૌશિક પટેલ ની ચેમ્બર આદિ જાતિ વિકાસ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલને ફાળવવામાં આવી છે.

તો ભૂતપૂર્વ અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડીયા ની જેમ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર ફાળવવામાં આવી છે. ભૂતપૂર્વ વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાની ચેમ્બર ગ્રામ્ય વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ અર્જુન શ્રી ચૌહાણ ફાળવવામાં આવી છે.

સંકુલ ના બીજા માળે આવેલ ભૂતપૂર્વ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ મંત્રી ઈશ્વર પરમાર ની ચેમ્બર મંત્રી ઋષિકેશ પટેલને ફાળવવામાં આવી છે. જ્યારે પૂર્વ કૃષિમંત્રી આર.સી.ફળદુ ની ચેમ્બર માર્ગ મકાન વાહન વ્યવહાર અને પ્રવાસી મંત્રી પૂર્ણેશ મોદી ને ફાળવવામાં આવી છે.

ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ની ચેનલ કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ ને ફાળવવામાં આવી છે.

સ્વર્ણિમ સંકુલ-૧ નો ત્રીજો અને ચોથો માળ પહેલાની જેમ જ મુખ્યમંત્રી કાર્યાલય માટે અનામત રહેશે ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજેન્દ્ર ત્રિવેદીને ફાળવવામાં આવી છે. જ્યારે નીતિન પટેલ બીજી ચેમ્બર શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ફાળવવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *