Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
નીતિન પટેલ અને સી.આર.પાટિલ આવ્યા એક મંચ પર, કહ્યું એવું કે સરકાર.. - GUJJUFAN

નીતિન પટેલ અને સી.આર.પાટિલ આવ્યા એક મંચ પર, કહ્યું એવું કે સરકાર..

પાટડીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડો રૂપિયાના વિકાસનાં કામો કરવામાં આવી રહ્યા છે. તેવા સંજોગોમાં સરકાર દ્વારા સતત નાના તાલુકાઓની ચિંતા કરી અને કરોડો રૂપિયાના વિકાસનાં કામો ફાળવી દેવામાં આવ્યા છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ગામ માં લોકો સુવિધા પ્રાપ્ત થાય અને પાટડી ગામના વિકાસ થાય તેવા સતત પ્રયાસો સરકાર દ્વારા હાથ ધરી વિકાસના કામોનું આજે વહેલી સવારે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ અને ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાટડી ખાતે પહોંચ્યા હતા. અને કરોડો રૂપિયાના વિકાસના કામોનું લોકાર્પણ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું.

ત્યારે આજે 11:00 સુરેન્દ્રનગર જિલ્લા ના પાટડીમાં થયેલા વિકાસના કામોને મેન ચાર રસ્તે ડોક્ટર શ્યામજી પ્રસાદ મુખર્જી તથા પંડિત દિન દયાળ ઉપાધ્યાય પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

લોકાર્પણ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પાર્ટી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ પણ ખાસ આ કાર્યક્રમમાં હાજરી આપી છે.

ત્યારે વહેલી સવારે પાટડીમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે જાણે ભાજપ પ્રદેશ પ્રમુખ પાર્ટી જાણે પાટડી ગામ ની નગર ચર્ચાએ નીકળ્યા હોય તેવો માહોલ સર્જાયો હતો.

બીજી તરફ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી પાટડી વાસીઓ માં એક અનેરો આનંદ છવાયો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *