નીતિન પટેલ આવ્યા એક્શનમાં, આ અધિકારીઓના કાળા કારોબારને છોડવામાં નહીં આવે.

સફેદ મીઠાના કાળા કારોબારને લઈને સૌથી મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મીઠાના માફિયા સામે સરકારે કડક પગલાં લેશે, અને કાળો કારોબાર કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. એ પણ સરકારે જણાવ્યું હતું મીઠાના કાળો કારોબાર લઈને સૌથી મોટો પર્દાફાશ પણ નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે, જવાબદારો સામે સરકારે કડક પગલાં લેશે.

સરકારે ટોકન ભાવે જમીન આપી છે. મીઠાના કારોબાર અંગે સરકાર રોયલ્ટી વસૂલે છે, પણ તેમાં પણ જો કોઈ ખોટું કરતુ હશે, તો સરકાર તાત્કાલિક રૂપે કડક પગલાં ભરશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મીઠાનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં થાય છે. દરેક જાતના મીઠાનું ગુજરાતના ગરીબ અઘરો ઉત્પાદન કરે છે. જે માટે કોઈને મધ્યમ કક્ષાના અઘરો ને ગરીબ અઘરો ને સરકાર ટોકન ભાવે જમીન આપી છે.

મોટા મીઠા ઉત્પાદકો પાસેથી સરકાર રોયલ્ટી પણ વસુલ કરે છે. તેમ છતાં જો કોઈ મીઠા ની કાળાબજારી કરતું હશે તો સરકાર તેની સામે જરૂર પગલાં લેશે. ગુજરાતનું કચ્છ પોતાની આગવી ઓળખ અને સંસ્કૃતિ તથા પોતાની સફેદ રેતી ની સુંદરતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.

પરંતુ સફેદ કચ્છમાં ઘણા નેતાઓ અને અધિકારીઓ ભેગા થઈને કૌભાંડનો કાળો ડાગ લગાવી રહ્યા છે. કચ્છમાં મીઠાના કાળા કારોબારનું પર્દાફાશ કર્યો છે. કચ્છમાં મીઠું પકવવાનું ખૂબ મોટા પાયે બિઝનેસ ચાલે છે,

પરંતુ અધિકારીઓ અને નેતાઓ ભેગા થઈને હવે લાખો એકર જમીનમાં ગેરકાયદેસર મીઠું પકવીને પૈસા ભેગા કરી રહ્યા છે. આ બાબતે નીતિન પટેલ કાર્યવાહી અને કડક પગલાં લેવા માટેનું નિવેદન જારી કર્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *