Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
નીતિન પટેલે આ દિગ્ગજ નેતાને લીધા આડા હાથે, આપ્યું મોટું ચોકાવનારું નિવેદન.. - GUJJUFAN

નીતિન પટેલે આ દિગ્ગજ નેતાને લીધા આડા હાથે, આપ્યું મોટું ચોકાવનારું નિવેદન..

ભાજપના સિનિયર ધારાસભ્ય નીતિન પટેલે એક પ્રશ્ન ચાવડાને વળતા જવાબ આપતા કહ્યું કે તમારે બધું બદલાયું છે. તમારે બારમું છે, ઉજવણી ક્યાંય નથી, હજુ તમારે બધું ઓછું થવાનું છે, એ પણ અમે જ કરશો. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શ્રી ચાવડાના નિવેદન આપ્યું હતું કે યુજીસીના નિયમો મુજબ રાજ્યમાં વાઇસ ચાન્સેલર ની નિમણૂક થતી નથી.

રાજ્યમાં વિસી લાયક વગરના છે એમને રદ કરવા જોઈએ. સુપ્રીમ કોર્ટનું લખવું પડ્યું છે કે, યથા રાજા તથા પ્રજા. તેમને કહ્યું કે, સરકારે કરેલા કામો સમજાવવા નિષ્ફળતા આવો છો.

એટલા માટે તમે ઉત્સવો કરવો પડે છે, અડવાણીએ ઇવીએમ પ્રત્યે શંકા વ્યક્ત કરી હતી. આગામી ચૂંટણી જીતવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

અને પોતાની મજબૂત કરવા માટેની રણનીતિ પણ ધડી રહ્યા છે. સાથે સાથે પક્ષ પલટાનો દોર પણ શરૂ થઇ ગયો છે. અનેક દિગ્ગજ નેતાઓ પોતાની પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જઇ રહ્યા છે.

હવે જોવાનું રહ્યું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોણ આવશે. અને જો ભાજપ ફરીથી સરકાર બનાવશે તો મુખ્યમંત્રી તરીકેનો ચહેરો કોણ બનશે તે આવનારો સમય બતાવશે.

આગામી દિવસોમાં આવે ગુજરાતમાં ચૂંટણીને લઈને ભણકારા વાગી રહ્યા છે. તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે, સાથે પક્ષ પલટા ના દોર પણ શરૂ થઈ ગયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *