Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
નીતિન પટેલને મળશે આ મોટી જવાબદારી ! નારાજ નેતાઓમાં ખળભળાટ - GUJJUFAN

નીતિન પટેલને મળશે આ મોટી જવાબદારી ! નારાજ નેતાઓમાં ખળભળાટ

મહેસાણા એપીએમસીની આજે 24 વર્ષે હરીફ ચૂંટણી યોજાઈ રહી છે. અત્યાર સુધી મહેસાણા એપીએમસીમાં સતત બિહાર ચૂંટણી યોજાતી હતી. અગાઉ કોંગ્રેસના એન.પી.પટેલ એક હથ્થુ શાસન હતું. જે છેલ્લા પાંચ વર્ષમાં પરિવર્તન સાથે ઉમેદવારો મેદાને ઉતર્યા છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 12 ઉમેદવારો મેદાનમાં છે.

જે પૈકી 10 ભાજપના મેન્ડેટ સાથે ચૂંટણી લડી રહ્યા છે, અને બે અસંતુષ્ટ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

વર્ષ 1997 માં પ્રથમવાર ચૂંટણી થઈ રહી છે. વર્ષ 1997થી વર્ષ 2016 સુધી કોંગ્રેસ એમ.પી.પટેલ નું શાસન હતું. જેમાં મહેસાણા એપીએમસીમાં દબદબો હતો. જેના કારણે સતત બિન હરીફ હતા.

તેવું શાસન જળવાયેલું રહ્યું હતું જોકે વર્ષ 2016માં મહેસાણા ના ધારાસભ્ય અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ની પ્રયત્નોને કારણે કોંગ્રેસના પટેલની સત્તા આંચકી ભાજપે મહેસાણા એપીએમસીમાં સત્તા હસ્તગત કરી હતી.

પટેલ એપીએમસીના ચેરમેન તરીકે બિનહરીફ નિમાયા હતા. બિન હરીફ ન કરી શકાતા ભાજપના પાંચ વર્ષના શાસન બાદ ચૂંટણી વર્ષ 1997થી 2016 સુધી કોંગ્રેસના એમ પી પટેલ અને બાદમાં વર્ષ 2016 થી ભાજપનું શાસન મહેસાણામાં એપીએમસીમાં રહ્યું હતું.

જોકે પાંચ વર્ષના નિર્વિવાદ શાસન બાદ બે અસંતુષ્ટો ના કારણે મહેસાણા એપીએમસીમાં ચૂંટણી યોજાવાની ફરજ પડી છે. ભાજપના જ બે જૂથના નેતાઓ છે.

નીતિન પટેલ અને રજની પટેલ મહેસાણા એપીએમસીમાં ભાજપના જ બે નેતાઓ ચૂંટણી સાચવી લેવા આવ્યા છે.

જેમાં પૂર્વ ગૃહપ્રધાન અને ભાજપના હાલના મહા મંત્રી રજની પટેલ બહુચરાજી વિસ્તારમાં 7 ઉમેદવારો અને સાત મહેસાણા ના ધારાસભ્ય નીતિન પટેલના મતવિસ્તાર ના સાત ઉમેદવારો ને મૂકીને નીતિન પટેલ અને રજની પટેલ અને પક્ષ દ્વારા સાચવી લેવાયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *