નીતિન પટેલનું મોટું નિવેદન કહ્યું કે, હું બે દિવસથી સમાચાર માં…

નીતિન પટેલ અને નારણ કાછડિયા વિવાદ સામે આવ્યો હતો. નારણ કાછડિયા છેલ્લા બે દિવસથી નીતિન પટેલ સામે આક્ષેપ કરતા રહ્યા છે. અને આ સિવાય પણ સંસદ નારાયણ જુદા જુદા મીડિયા ચેનલ માં નીતિન પટેલ પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. ત્યારે આજે નીતિન પટેલ દ્વારા તે આક્ષેપનો જવાબ આપવામાં આવ્યો છે.

રોજ 500-700 લોકો ઓફિસમાં આવતા હતા. નીતિન પટેલે આજે સુધી કાછડીયા નું નામ લઇ ને નિશાન ન હતું જોકે તેમણે ને કહ્યું કે મહેસાણામાં બે દિવસ પહેલા પહેલી વાત બાદમાં ઉલ્લેખ તેમણે કેમ કર્યો. તો મને સમજાયું નહીં.

તેમણે કહ્યું કે મારી ઓફિસ અનેક લોકો કામ માટે આવતા હતા. તેમાં સંસદ પણ હોઈ શકે અમારી ઓફીસ ના રોજ 700 લોકો આવતા હતા અને વર્તમાનમાં પણ આવે છે.

જે મહામારી ના સમય દરમિયાન થયો હતો. નારણ કાછડિયા નો આરોપ હતો કે, નીતિન પટેલ તેમની વાત સાંભળતા નથી.  હું ચોક્કસ એટલું કહીશ કે, મહામારી ના સમયમાં નાના ગામડાથી લઈને અમદાવાદ સિવિલ સુધી ડોક્ટરોએ ખૂબ સારી કામગીરી કરી છે.

કાછડીયા નીતિન પટેલ પર સૌની યોજના ને લઈને ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યારે સૌની યોજના મામલે નીતિન પટેલે જવાબ આપતા કહ્યું હતું કે, સિંચાઈ વિભાગની જવાબદારી ઘણા વર્ષોથી મારી પાસે નથી. હું તો જ્યારે મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા.

ત્યારે સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી આપવા માટે સૌની યોજના શરૂઆત કરી હતી. તે સમયે હું સિંચાઈ મંત્રી હતો. અને યોજનાનું ફેઝ નું કામ તે વખતે કરેલું હતું. ત્યાર પછી મારા વિભાગ બદલાયા મારા પછી તો બાબુભાઈ બોખરીયા અને છેલ્લા પાંચ વર્ષથી વિજયભાઈ પાસે સિંચાઇ વિભાગ નો ચાર્જ છે.

તે વખતે તો હું નાણામંત્રી હતું. મેં 6000 કરોડની મંજૂરી આપી હતી ને મારી પાસે જેટલી જવાબદારી હતી તે બધી જવાબદારી મેં પૂરી કરેલી છે. મારા સિંચાઈ મંત્રી બન્યા પછી મેં અમરેલી ની ખુબ સારી યોજનાને પાર પાડી હતી, તે યોજના મેં પૂર્ણ કરાવી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *