ગુજરાતમાં પાટીદાર વગર ઉદ્વાર નહીં, જાણો મુખ્યમંત્રી બનવા માટે પાટીદાર ચહેરો જ કેમ ચર્ચામાં ?

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ના એક રાજીનામા બાદ તેમના અનુગામી તરીકે કોણ આવશે ગુજરાતની ગાદી તેની ચર્ચા ચકડોળે ચઢી છે. જે નામ સામે આવી રહ્યા છે તેમાં એક સિવાય બધા જ પાટીદાર સમુદાય છે. વિજય રૂપાણી ના મુખ્યમંત્રી તરીકે નામ જાહેર થતા પહેલાં નીતિન પટેલનું નામ સૌથી આગળ તું નીતિનભાઈ પોતાના કાર્યોથી કમલા પહોંચ્યા ત્યાં સુધી નીતિન પટેલ જ મુખ્યમંત્રી છે.

તેવી ચર્ચાએ વેગ પકડ્યો હતો, પરંતુ અમિત શાહ સાથેની બેઠક બાદ વિજય રૂપાણી નું નામ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બહાર આવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીમાં જેમના નામ ચર્ચા હોય છે.

તેઓ મોટાભાગે પામતા નથી હોતા. તે સર્વવિદિત છે. પણ આ વખતે આવું ના પણ થાય આમ છતાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ના નામ પ્રફુલ પટેલ અને ગોરધન ઝડફિયા નામ વિજય રૂપાણીના અનુગામી તરીકે ચર્ચાઈ રહ્યા છે.

અને તમામ ભાજપના મોટા પાટીદાર ચહેરા છે. ગુજરાતમાં અત્યાર સુધી ચાર પાટીદાર મુખ્યમંત્રી આવ્યા. ચીમનભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, રાજ્યના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને આનંદીબહેન પટેલ રહ્યા મુખ્યમંત્રી.

ગુજરાતના રાજકારણમાં કુલ 39 ધારાસભ્યો પાટીદાર છે. ભાજપમાંથી 28 ધારાસભ્યો પાટીદાર છે.

કોંગ્રેસમાંથી 11 ધારાસભ્યો પાટીદાર છે. એક નાયબ મુખ્યમંત્રી અને ચાર કેબિનેટ મંત્રી પાટીદાર છે. વિપક્ષના નેતા પણ પાટીદાર છે. લોકસભાના છ સાંસદ પાટીદાર છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *