ગુલાબ વાવાઝોડાના કારણે ઓડીસા તેમજ આંધ્રપ્રદેશમાં ભારે વરસાદને કારણે ઘણું નુકસાન થયું ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે. કે ગુલાબ વાવાઝોડું ટૂંક સમયમાં ફરી સક્રિય થશે. અને ઘણા રાજ્યોમાં ગુલાબ વાવાઝોડાને કારણે પરી ભારે વરસાદ પડી શકે છે. જેના કારણે મોટા પ્રમાણમાં નુકસાનની સંભાવના સેવાઈ રહી છે.
તમને જણાવી દઈએ કે, ગુરુવારે પૂર્વ ઉત્તર અને અરબ સાગરના ગુજરાત પર ગુલાબ વાવાઝોડું ફરી સક્રિય થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ પ્રક્રિયા શુક્રવારે વધી જશે.
જેને કારણે ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થઇ શકે છે. ખાસ કરીને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં ગુલાબ વાવાઝોડાને કારણે ભારે વરસાદ પડી શકે છે.
વાવાઝોડાને કારણે ભારતના મધ્ય તેમજ પશ્ચિમ ભાગમાં ભારે વરસાદ રહેશે. જેમાં ખાસ કરીને તેની અસર ગુજરાત અને મહારાષ્ટ્રમાં વધારે જોવા મળશે.
અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ પકડી શકે છે જેના કારણે ગુજરાતમાં પરિસ્થિતિ ગંભીર રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવનારા ત્રણથી સાત દિવસમાં પશ્ચિમી દરિયાકિનારે પવન વધારે જોરથી ફૂંકાતો
તેવી સંભાવના જે દક્ષિણમાં ચોમાસુ સક્રિય થી સાથે જ ચારથી પાંચ દિવસ સુધી વરસાદ છોકરીઓ રહેશે. ઉલ્લેખનીય છે કે ઉતરી કોંકણ થી દક્ષિણ દિશામાં દબાણને કારણે ગુલાબ વાવાઝોડાને વેગ મળી રહ્યું છે.
હજુ બે દિવસ આ વાવાઝોડાને વધારે વાર શુક્રવાર સુધીમાં આ વાવાઝોડું સક્રિય થઇ જશે જેના કારણે ગુજરાત સહિત તેની આસપાસના રાજ્યમાં ભારે વરસાદ થઇ શકે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!