હવે વાગી ખતરાની ઘંટી ! 2022 નો સૌથી ખતરનાક વાવાઝોડાની થઈ જોરદાર એન્ટ્રી, 3 લાખ ઘરની વીજળી ગુલ, ચારેય બાજુ

જાપાનમાં સુપર તાયફોન નાના માંડોલ તોફાન તબાહી મચાવા આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, આ વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં ત્રણ લાખ લોકો ઘરમાં વીજ વિહોણા થયા છે. જાપાનમાં સુપર ટાઈપ નાના માંડોલ તોફાન તબાહી મચાવી રહ્યું છે, આ વાવાઝોડાના કારણે અનેક નુકસાન થયું છે. આ વાવાઝોડાને સૌથી ખતરનાક તોફાનમાંથી એક માનવામાં આવી રહ્યું છે.

સૂત્રો અનુસાર આ તોફાનું નાનામોડેલ છે. આ જાપાનના રિમોટ ઇસલેન્ડ થી લગભગ 270 કિલોમીટરના અંતરે હતું. આ તોફાન રવિવારે જાપાનના સમુદ્રથી તટ સાથે ટકરાવવાની આશંકા જાહેર કરવામાં આવી છે. આ કારણે આ ઇલાકામાં ભારે વરસાદ થશે

ત્યારબાદ ઉત્તર તરફ આગળ વધી શકે છે. જાપાનમાં મોસમ વિભાગ તરફથી ચેતવણી જાહેર કરવામાં આવી છે. તોફાને કારણે જાપાનમાં મોસમ વિભાગ તરફથી ચેતવણી જાહેર કરવામાં આવી છે. એક ન્યુઝ એજન્સી અનુસાર આ તોફાન કોઈપણ સમયે આવી શકે છે.

આ તોફાનને કારણે દક્ષિણી ક્ષેત્રના અમુક વિસ્તારના લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે. હાલ ચાર સ્તરીય બચાવ નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અસાધારણ રીતે નાના નાના તોફાનો આવી રહ્યા છે.

આ કારણે સમુદ્રમાં ઉંચી લહેરો ઉઠશે અને ભારે વરસાદ થશે. સોમવારે બપોરે ચામાંગુંચી વિસ્તારના હાંગી નજીક અંદાજે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે, આ વાવાઝોડાના કારણે અનેક નુકસાન થયું છે. આ વાવાઝોડાને સૌથી ખતરનાક તોફાનમાંથી એક માનવામાં આવી રહ્યું છે.

જાપાનમાં સુપર ટાઈપ નાના માંડોલ તોફાન તબાહી મચાવી રહ્યું છે, તેના કેન્દ્રમાં 975 હેકટોપાસ્કલ ના વાયુમંડળનો દબાવતો જેમાં મોટાભાગે 162 કિલોમીટર પ્રતિ કલાક સાથે 108 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.