હાલમાં સમયમાં આખી દુનિયામાં પૂર અને પાણી એ તબાહી મચાવી છે. હવે જાપાનમાં હજુ એક પ્રાકૃતિક આપત્તિ નું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં વિનાશકારી તોફાન નાનમોડેલ જાપાન તરફ વધી રહ્યું છે. આ ખતરા નો અંદાજ એવા થી લગાવી શકાય છે કે, જાપાનના લગભગ 20 લાખ લોકો પોતાની જગ્યા છોડીને ક્યાંક બીજે ચાલ્યા જવા માટે કહ્યું છે.
સૂત્રો અનુસાર આ તોફાનું નાનામોડેલ છે. આ જાપાનના રિમોટ ઇસલેન્ડ થી લગભગ 270 કિલોમીટરના અંતરે હતું. આ તોફાન રવિવારે જાપાનના સમુદ્રથી તટ સાથે ટકરાવવાની આશંકા જાહેર કરવામાં આવી છે. આ કારણે આ ઇલાકામાં ભારે વરસાદ થશે
ત્યારબાદ ઉત્તર તરફ આગળ વધી શકે છે. જાપાનમાં મોસમ વિભાગ તરફથી ચેતવણી જાહેર કરવામાં આવી છે. તોફાને કારણે જાપાનમાં મોસમ વિભાગ તરફથી ચેતવણી જાહેર કરવામાં આવી છે. એક ન્યુઝ એજન્સી અનુસાર આ તોફાન કોઈપણ સમયે આવી શકે છે.
આ તોફાનને કારણે દક્ષિણી ક્ષેત્રના અમુક વિસ્તારના લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે. હાલ ચાર સ્તરીય બચાવ નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અસાધારણ રીતે નાના નાના તોફાનો આવી રહ્યા છે.
આ કારણે સમુદ્રમાં ઉંચી લહેરો ઉઠશે અને ભારે વરસાદ થશે. આખી દુનિયામાં પૂર અને પાણી એ તબાહી મચાવી છે. થોડા દિવસ પહેલા આ વાવાઝોડાની માહિતી આપવામાં આવી હતી આ વર્ષના વિશ્વના સૌથી ખતરનાક વાવાઝોડા તરીકે ઓળખાતા હિન્નોનોરે દક્ષિણ કોરિયામાં તબાહી મચાવી છે.
એક બ્રિજ ઉપર ઊભેલી હોટલ પણ એક બાજુથી જમીનની અંદર રહી ગઈ છે, આવા વાવાઝોડું સૌથી વધુ ખતરો ચીન અને જાપાનમાં છે. આ વાવાઝોડું આ પહેલા 1961માં અને બીજીવાર 1997માં આવ્યો હતો. ત્યારે ફરી એકવાર 2022 નું મજબૂત વાવાઝોડું આવી રહ્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!