હવે વાગી ઓરીજનલ ખતરાની ઘંટી..! વિશ્વનો સૌથી ખતરનાક વાવાઝોડાની થઈ જોરદાર એન્ટ્રી, 300 ફ્લાઈટ રદ અને 5 લાખ ઘર વીજ વિહોણા…

અમેરિકા, ફિલિપાઇન્સ અને કેનેડામાં ત્રણ અલગ અલગ વાવાઝોડાને કારણે આરાધકતા ફેલાઈ ગઈ છે. ત્રણેય દેશોએ તમામ નાગરિકો માટે ચેતવણી જાહેર કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ એ મદદના આદેશ આપ્યા છે. બીજા દેશની સ્થિતિ ચિંતાજનક છે. જે સાથે જ કેનેડામાં પણ સ્થિતિ ખૂબ નાજુક જોવા મળી રહી છે. વાવાઝોડા ના કારણે પવનની ગતિ ખૂબ જ ઝડપી હતી અને વાવાઝોડા સાથે ભારે વરસાદ પડવાને કારણે અને જગ્યાએ મોટા મોટા વૃક્ષો પડી ગયા હતા.

વાવાઝોડાને કારણે પવનની સાથે વરસાદ પડ્યો છે અને પૂર્વ કેનેડામાં 5 લાખ લોકોના ઘરમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. સાથે જ તોફાન પહેલા 1,50,000 લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. સાથે 300 ફ્લાઈટ રદ કરવામાં આવી હતી.

અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મહા તોફાનીમાં 240 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમેરિકા, ફિલિપાઇન્સ અને કેનેડામાં ત્રણ અલગ અલગ વાવાઝોડાને કારણે આરાધકતા ફેલાઈ ગઈ છે. ત્રણેય દેશોએ તમામ નાગરિકો માટે ચેતવણી જાહેર કરી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ એ મદદના આદેશ આપ્યા છે. બીજા દેશની સ્થિતિ ચિંતાજનક છે. જે સાથે જ કેનેડામાં પણ સ્થિતિ ખૂબ નાજુક જોવા મળી રહી છે. વાવાઝોડા ના કારણે પવનની ગતિ ખૂબ જ ઝડપી હતી અને વાવાઝોડા સાથે ભારે વરસાદ પડવાને કારણે અને જગ્યાએ મોટા મોટા વૃક્ષો પડી ગયા હતા.

વાવાઝોડાને કારણે પવનની સાથે વરસાદ પડ્યો છે અને પૂર્વ કેનેડામાં 5 લાખ લોકોના ઘરમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. સાથે જ તોફાન પહેલા 1,50,000 લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. સાથે 300 ફ્લાઈટ રદ કરવામાં આવી હતી.

અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મહા તોફાનીમાં 240 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સુપર ટાયફૂંન તરફ આગળ વધી રહ્યું છે હનુમાન મુજબનું મહા તોફાનમાં 240 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *