હવે ડાકોરના રણછોડરાય મંદિરમાં vip દર્શન કરવા માટે આપવો પડશે ખાસ ચાર્જ ! ભક્તોને બતાવી નારાજગી…
Now vip darshan at Ranchodharai temple in Dakor: ખેડાના ડાકોરમાં આવેલા સુપ્રસિદ્ધ રણછોડરાયજી મંદિરમાં દર્શન માટે વધુ એક સુવિધા ઉભી કરવામાં આવી છે રણછોડરાયજીના ઝડપી દર્શન થઈ શકે તે માટે વીઆઇપી દર્શનની સુવિધા ઉભી કરવામાં આવી છે. ડાકોર મંદિર કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ( vip darshan ) ડાકોરના પ્રખ્યાત રણછોડરાયજી મંદિરમાં વીઆઈપી દર્શન માટે સુવિધા ઉભી કરવામાં આવી છે. જોકે આ માટે દર્શનાર્થીઓએ અલગથી ચાર ચુકવવો પડશે આજથી ભાગદોડ વાળી લાઇફમાં ફટાફટ ભીડની આગળ નીકળીને કામ પૂર્ણ કરવા માટે એક્સ્ટ્રા ચાર્જ લેવામાં આવતો હોય છે.
આજે રણછોડરાયજીને મળવા મંદિરમાં પણ વીઆઈપી દર્શનની સુવિધા લોકોને લડવા પામી છે. આ સુવિધા અંગે મહામંદિર દ્વારા પણ ખાસ વાત કરવામાં આવે છે કમિટી દ્વારા મહત્વનું નિર્ણય લેવામાં આવ્યો છે. આની અંદર વીઆઈપી દર્શન કરવા ઇચ્છતા પુરુષ અને મહિલા દર્શનાર્થીઓ માટે અલગ અલગ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.
ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં વાર તહેવારે ભક્તોનું ઘોડાપૂર રહેતું હોય છે. આવવામાં ભીડમાં ઊભા રહેવાની બદલે ફટાફટ વીઆઈપી દર્શન કરવાની સુવિધા ઉભી કરવામાં આવી છે જેમાં પુરુષ દર્શનાર્થીઓ માટે 500 જેટલા મહિલાઓ દર્શાવ્યા માટે ૨૫૦ રૂપિયાની ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.
ડાકોર મંદિર કમિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જોકે આ નિર્ણયને લઈને આગામી સમયમાં દક્ષિણનાર તેઓની શું પ્રતિક્રિયા છે તે પણ સામે આવશે ડાકોર મંદિર કમિટી દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ કાઉન્ટર ઉપર વીઆઈપી દર્શનનો ચાર્જ ચૂકવનારા દર્શનાર્થીઓને સુવિધા નો લાભ.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!