Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ચૂંટણીના પડઘમ, સી.આર.પાટીલે કોંગ્રેસ અને આપના આ દિગ્ગજ નેતાને લીધા આડા હાથે અને કર્યા આકરા પ્રહાર, કહ્યું કે.. - GUJJUFAN

ચૂંટણીના પડઘમ, સી.આર.પાટીલે કોંગ્રેસ અને આપના આ દિગ્ગજ નેતાને લીધા આડા હાથે અને કર્યા આકરા પ્રહાર, કહ્યું કે..

ગુજરાતના વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય પક્ષો ચૂંટણીમાં પ્રચાર માટે જોર લગાવી રહ્યા છે. આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ભાજપ અને કોંગ્રેસનું સમીકરણ બગડી ગયું છે. હવે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પણ આમ આદમી પાર્ટી પર નિશાન સાધી રહ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ગીર સોમનાથ જિલ્લાના ઉનાની મુલાકાતે હતા.

સી આર પાટીલે ભાષણ દરમિયાન કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસને નિશાને લેતા કહ્યું હતું કે, કોંગ્રેસ વિકાસ નહીં પણ કોંગ્રેસ ગાંડી થયેલ છે.

તો બીજી તરફ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતાં કહ્યું કે, આમ આદમી પાર્ટી તમારા મોબાઇલમાં ગેરંટી આપે છે. મોદી જે કહે છે તે કરે છે અને કર્યું પણ છે. ગુજરાતમાં સત્તા મેળવવામાં આદમી પાર્ટી જનતાને લાલચ આપવાનો પ્રયત્ન કરી રહી છે.

વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે. તેમ રાજકારણ માહોલ ગરમ જોવા મળી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ત્યારે સી.આર.પાટીલે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા, અને કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી જનતાને લાલચ આપી રહી છે.

સી.આર.પાર્ટીલે કોંગ્રેસને આડે હાથે લીધા હતા. વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે. તેમ તેમ તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *