Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સૌરાષ્ટ્રમાં અઠવાડિયાના પહેલા જ દિવસે કપાસના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ,ભાવ જાણે તમે પણ ચોકી જશે - GUJJUFAN

સૌરાષ્ટ્રમાં અઠવાડિયાના પહેલા જ દિવસે કપાસના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ,ભાવ જાણે તમે પણ ચોકી જશે

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં સીઝનના પ્રથમ કપાસનો ભાવ ઊંચો બોલાતા સમગ્ર જિલ્લામાં ખુશીની લહેર જોવા છે. માર્કેટિંગ યાર્ડના ચેરમેન કનકસિંહ ઝાલા દ્વારા ખેડૂતોનું ફૂલહાર થી સન્માન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં સિઝનના પ્રથમ કપાસનો ભાવ 1 મણના 6100 રૂપિયા મળ્યા હતા જે અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ છે. સારા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સીઝનની પહેલી મગફળીનો ભાવ 9825 સુધી પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે મગફળીના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.

હેક્ટર દીધું વાવેતર જોવા મળી રહ્યું છે. મગફળીના ભાવ સારા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે મગફળીના ભાવ ખૂબ ઊંચા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. મગફળીના ભાવ ઉંચા પ્રમાણમાં બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

દુનિયામાં કપાસની માંગ વધતા ભાવ આ વર્ષે ખૂબ ઊંચા રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ખરીફ સીઝન ની વાત કરીએ તો તળાજામાં સૌથી વધુ કપાસનું વાવેતર થાય છે. ગયા વર્ષ કરતા પણ આ વર્ષે ભાવ સારા રહેશે તેવા એંધાણ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે.

ભાવનગર જિલ્લામાં આ વર્ષે કપાસના વાવેતરમાં વધારો થયો છે. સામાન્ય રીતે કપાસ ની નવી આવક ભાદરવા મહિના બાદ શરૂ થતી હોય છે. પરંતુ આ વખતે કપાસની આવક માર્કેટિંગમાં વહેલી થઈ ગઈ છે. તળાજા માર્કેટ યાર્ડમાં કપાસની આવકના શ્રી ગણેશ થયા છે.

ખરીફ સીઝનના કપાસની ખરીદીના ઊંચા ભાવ આપી શ્રી ગણેશ કરવામાં આવી છે. જેને લઈને સૌપ્રથમ ભાવ 3,401 બોલાયો હતો. માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ભીમજીભાઇ પંડ્યા તથા હરાજી કરનારાઓ એ જણાવ્યું હતું કે, આ વર્ષે કપાસના ભાવ બમણા જોવા મળશે.

આ વર્ષે કપાસના ભાવ 2500 આસપાસ રહેશે એટલું જ નહીં 2800 રૂપિયાની બહાર પહોંચે તો નવાઈ નહીં રહે. આ વર્ષે કપાસની માં ખૂબ વધારે હોવાને કારણે ભાવ આસમાને પહોંચે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *