નવરાત્રીના નવમાં નોરતે વરસાદની ફરી થશે એન્ટ્રી ! આ વિસ્તારમાં થશે મેઘમહેર

હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં આગામી બે દિવસ વરસાદને લઈને આગાહી કરી છે. ત્યારે હવામાન વિભાગે વરસાદની જાહેરાત કરી લીધી છે. સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી રહી છે. આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સાથે જ અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં આગામી બે દિવસ સામાન્ય વરસાદ રહેવાની સંભાવના દેખાઈ રહી છે. સૌરાષ્ટ્ર, જુનાગઢ, અમરેલીમાં વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદ રહેશે. તેવું જણાવ્યું છે સાથે સાથે પવનની ગતિ પણ તે જ રહેશે. તેવું જણાવવામાં આવ્યું છે. ચોમાસા સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે. ત્યારે હવામાન વિભાગે વરસાદની જાહેરાત કરી લીધી છે.

ત્યારે ફરી એકવાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય અને છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં હજુ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રીમાં સારા વરસાદના એંધાણો વ્યક્ત કરવામાં આવ્યો છે.

આજે પણ જિલ્લામાં સારો વરસાદ થશે, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આજે પણ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ પડશે. સમગ્ર ગુજરાતમાં આગામી બે દિવસ વરસાદને લઈને આગાહી કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *