આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા રાજકોટમાં એક સભાને સંબોધતાં પાટીદાર એટલે ભાજપ એમ કહ્યું હતું, તો બીજી તરફ કાગવડ ખોડલધામ ના ચેરમેન નરેશ પટેલ પાટીદાર કોંગ્રેસ, આપ પણ છે તેવું કહેતા રાજકારણ ગરમાયું છે મોદી સરકાર ગુજરાતમાંથી રાજ્યમંત્રી નો કાર્યભાર સંભાળ્યા બાદ ત્રણ મંત્રીની જન આશીર્વાદ યાત્રા પૂર્ણ થઇ ગઇ હતી.
હવે કેબિનેટમાં પ્રમોટ થયેલ બંને પાટીદાર મંત્રી ની યાત્રા શરૂ થઇ છે. પાટીદાર આગેવાનો અને તબીબો સંબોધતા મનસુખ માંડવિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં તમામ વર્ગોને પ્રતિનિધિત્વ આપ્યું છે.
ભાજપના પાટીદારોના સન્માન સંદર્ભે મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે કેશુ બાપા ની ગેરહાજરી વચ્ચે પણ વડાપ્રધાને તેમને પદ્મભૂષણથી સન્માનિત કરીને પાટીદાર નું સન્માન કર્યું છે. પાટીદારો અને ભાજપ વચ્ચે નાડી એટલે નાભિ જેવો સંબંધ છે.
દાન કે મત ગણતરી ચાલુ હોય ત્યારે પાટીદાર વિસ્તારો ખુલે ત્યારે હવે અમે જીતી જઈશું, એવો અહેસાસ કરાવનાર આ સમાજ છે. રાજકોટમાં કાર્યક્રમ ચાલી રહ્યો હતો, ત્યારે કાગવડ સ્થિતિ ખોડલધામમાં આરોગ્યમંત્રી માંડવીના સ્વાગતની તૈયારીઓ ચાલી રહી હતી. એ વખતે મીડિયા સમક્ષ નરેશ પટેલે જણાવ્યું હતું કે, પાટીદારોએ બહોળો સમાજ છે, તેમાં વિભાજન હોઈ શકે છે.
તે ભાજપમાં હોઈ શકે પણ પાટીદારો કોંગ્રેસ અને આપ માં પણ છે. તેમને પાટીદાર એટલે ભાજપે મનસુખ માંડવિયા નો વ્યક્તિગત મત હોઈ શકે તેવું ઉમેર્યું હતું કે, ભારત સરકારમાં માંડવી અને આરોગ્ય મંત્રી તરીકે મળેલી જવાબદારી સાથે આવકાર્યા હતા.
અભિનંદન અને શુભેચ્છા વ્યક્ત કરતાં સાથે નરેશ પટેલ મનસુખ માંડવિયા ની પણ કરી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના પુરવઠા મંત્રી જયેશ રાદડીયા સહિત સૌરાષ્ટ્રભરના પાટીદારો અને આગેવાનો પણ ત્યાં હાજર રહ્યા હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!v