સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ તારીખે મેઘરાજા બોલાવશે ધબડાસટી, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

હાલ રાજ્યમાં ફરી એકવાર સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં સારા વરસાદને લઈને મહત્વના એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, અને માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના અનેક વિસ્તારમાં સારો વરસાદ થઈ રહ્યો છે.

ત્યારે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારતીય અધિક ભારે વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અને જિલ્લામાં સારો એવો વરસાદ થયો છે. ગુજરાતમાં ધોધમાર વરસાદના બીજા રાઉન્ડ શરૂ થઈ ગયો છે.

રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે વલસાડમાં સારો વરસાદ નોંધાયો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

આગામી 24 કલાક ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસાના વધુ એક રાઉન્ડને લઈને હવામાંન વિભાગે મોટી આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યના અનેક વિસ્તારમાં ભારતીય ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં જાહેર કરવામાં આવ્યું છે.

બોટાદમાં અતિ ભારે વરસાદને લઈને અંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. આગામી પાંચ દિવસ રાજ્યના અનેક વિસ્તારમાં ભારે થી ભારે વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, તાપી, ભરૂચમાં પણ સારા વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *