Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સપ્ટેમ્બર મહિનાની આ તારીખે દરિયામાં તોફાની પવન ફૂંકાશે, પવનની ગતિ તેજ બનતા મુશળધાર વરસાદની આગાહી - GUJJUFAN

સપ્ટેમ્બર મહિનાની આ તારીખે દરિયામાં તોફાની પવન ફૂંકાશે, પવનની ગતિ તેજ બનતા મુશળધાર વરસાદની આગાહી

નવરાત્રીમાં સામાન્ય વરસાદને લઈને કરી છે. નવરાત્રી દિવસ દરમિયાન સામાન્ય વરસાદ રહેશે તેવું જણાવવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ ઉદભવી રહી છે. જેના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માવો જોવા મળશે. 24 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ જોવા મળશે. તેવી પણ આગાહી વ્યક્ત કરી છે, 5 સપ્ટેમ્બર સુધી દરિયામાં ભારે પવન ફૂંકાશે તેવું જણાવવામાં આવ્યું છે.

10 સપ્ટેમ્બર બાદ બંગાળના ખૂબ સાગર માં હવાનું હળવો દબાણ સર્જાશે પણ ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ગઈ છે. 23 અને 25 સપ્ટેમ્બરમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

5 ઓક્ટોબર સુધી દરિયામાં ભારે પવન પણ આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખ છે કે કચ્છમાં હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મંગળવારથી ચોમાસા દેવીદાસ શરૂ થઈ ગઈ છે. પરંતુ હવામાન નિષ્ણાંતોના મતે સપ્ટેમ્બર મહિનાના અંતે ચોમાસુ વિદાય લેવાનું શરૂ થશે.

ભારતીય હવામાન વિભાગે 2022 નું નૈઋત્ય ચોમાસાની દેશમાંથી સૌપ્રથમ વિદાય પશ્ચિમ રાજસ્થાન અને કચ્છના વિસ્તાર માંથી થઈ ગયો હોવાની શક્યતા જણાવવામાં આવી છે. મોન્સૂન 2020 ના ટાઈમે કચ્છના લખપત તાલુકા સુધી બતાવાઇ છે.

કચ્છમાં ચોમાસું 86 દિવસમાં સરેરાશ 456 મીમી વરસાદની સામે 845 મીમી વરસાદ નોંધાયો છે. કચ્છ, સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદ ની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થાય તેવા એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, નર્મદા, ડાંગ, ભરૂચમાં સારા વરસાદના વ્યક્ત કરવામાં આવ્યા છે. ગાજવીજ સાથે સમગ્ર ગુજરાતમાંથી ભારે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની વિદાય ને લઈને સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *