સપ્ટેમ્બર મહિનાની આ તારીખે ચોમાસાના વિદાયને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, માત્ર પાંચ દિવસમાં..

ચોમાસુ અંતિમ ચરણમાં છે ત્યારે ફરી એક વાર ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદને લઈને સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર ના દરિયાકાંઠા ના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે. તો રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મળવા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ માનીએ તો આજે સૌરાષ્ટ્ર પોરબંદર જુનાગઢ તથા દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે.

અને આવતીકાલે 23 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 23 અને 24 તારીખના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. સાથે જ આ વખતે નવરાત્રીમાં પણ સારો વરસાદ રહેશે.

લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદને લઈને સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ચોમાસાની વિદાય 23 સપ્ટેમ્બર થી લઈને પાંચ ઓક્ટોબર સુધી થાય છે, પરંતુ વિદાય સમય નવરાત્રીમાં વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે.

કચ્છ, સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદ ની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થાય તેવા એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, નર્મદા, ડાંગ, ભરૂચમાં સારા વરસાદના વ્યક્ત કરવામાં આવ્યા છે.

ગાજવીજ સાથે સમગ્ર ગુજરાતમાંથી ભારે વરસાદ ખાબકી શકે છે. સૌરાષ્ટ્ર ના દરિયાકાંઠા ના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે. તો રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મળવા વરસાદની શક્યતા છે.

દક્ષિણ ગુજરાતમાં વધુ એક રાઉન્ડને લઈને આગાહી કરી છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ હવામાન વિભાગ દ્વારા એક બાજુ એક મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે, ચોમાસાની વિદાય ને લઈને પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.