Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સપ્ટેમ્બર મહિનાની આ તારીખે વરસાદના ત્રીજા રાઉન્ડને લઈને હવામાન વિભાગે કરી ધમાકેદાર આગાહી, ચારેય બાજુ જળબંબાકાર - GUJJUFAN

સપ્ટેમ્બર મહિનાની આ તારીખે વરસાદના ત્રીજા રાઉન્ડને લઈને હવામાન વિભાગે કરી ધમાકેદાર આગાહી, ચારેય બાજુ જળબંબાકાર

દેશના ઉત્તર પૂર્વ વિસ્તારમાં જોરદાર વરસાદના રાઉન્ડ બાદ ગુરૂવારથી વિરામ જોવા મળી રહ્યો છે. છૂટો છવાયા વરસાદી ઝાપટા હજુ યથાવત છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી તારીખ 27 અને 28 ઓગસ્ટે ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે. બે દિવસથી મેઘરાજા વિરામ લીધો હતો. પરંતુ 27 અને 28 ઓગસ્ટ બાદ વરસાદનો જોર વધશે. તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

તો બીજી તરફ આગામી દિવસોમાં નાગરિકોને વરસાદથી મોટી રાહત મળશે કારણ કે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. જેના કારણે વરસાદે વિરામ લીધો છે. છેલ્લા 24 કલાકમાં 94 તાલુકામાં વરસાદી ઝાપટા નોંધાયા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાંથી આગામી એક અઠવાડિયા સુધી સારો એવો વરસાદ પડશે. આગામી 24 કલાક ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

જ્યારે ઉતર ગુજરાતમાં આગામી 24 કલાક ભારે થતી હતી. ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોરબી, જામનગર, રાજકોટ અને દ્વારકામાંથી ભારે વરસાદને લઈને અંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. રાજ્યમાં અમુક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

જ્યાં સૌથી વધુ પાલનપુરમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકી હતો. તો બીજી તરફ ભારે વરસાદને કારણે નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે. જેના કારણે જોવા મળી રહી છે. હાલ તો વરસાદ પરંતુ વરસાદના ત્રીજા રાઉન્ડને લઈને હવામાન વિભાગે મોટી આગાહી વ્યક્ત કરી છે.

પાલનપુરમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકી હતો.  ઓગસ્ટ મહિના ના અંતમાં અથવા સપ્ટેમ્બર મહિનાના શરૂઆતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ જશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *