આ તારીખે મેઘરાજા બોલાવશે ધબડાસતી, સૌરાષ્ટ્રમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની નવી આગાહી કરતા જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાત ના ભાગોમાં સારો વરસાદ વરસી રહ્યો છે. 3 જૂન સુધીમાં ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા, વિસનગર આ વિસ્તારોમાં સારો વરસાદ થવાની કરવામાં આવી છે.

જ્યારે ડાંગ, સાબરકાંઠા, અરવલ્લીમાં છુટો છવાયો વરસાદ રહેવાની આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર માં સારો એવો વરસાદ રહેવાની સંભાવના હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

આગામી પાંચ દિવસ વરસાદી વાતાવરણ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા 1 અને 2 જુલાઈ એ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર થોડા જ દિવસોમાં સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે. અંબાલાલ પટેલ ના મધ્ય ગુજરાતમાં આ વર્ષે સારો વરસાદ અને વાવણી લાયક સારો વરસાદ રહેશે.

જ્યારે સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠામાં પણ સારો વરસાદ રેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. પરંતુ હજી સુધી ઉત્તર અને મધ્યમ ગુજરાતમાં સારો વરસાદ પડે તેવી કોઈ અંધાણ નથી.

ઉત્તર અને મધ્યમ ગુજરાતના ખેડૂતો સારો વરસાદની રાહ જોઈ રહ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફુગાવાને કારણે હવામાન વિભાગ એલર્ટ જાહેર કર્યું છે.

તેની વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગામી 24 થી 48 કલાક રાજ્યોના અનેક વિસ્તારોમાં ભારે થી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *