સપ્ટેમ્બર મહિનાની આ તારીખે ધમાકેદાર વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, ચારેય બાજુ જળબંબાકાર

દેશના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં પણ સારો વરસાદને લઈને ચોમાસુ સક્રિય રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેના કારણે હવામાન વિભાગે મોટી આગાહી વ્યક્ત કરી છે. 6 સપ્ટેમ્બરે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જેના કારણે તંત્ર એલર્ટ જોવા મળી રહ્યો છે. ત્યારે પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સારા વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મહત્વ કરવામાં આવ્યા છે. આગામી મહિનામાં સારા વરસાદને લઈને હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર વિદર્ભના અનેક વિસ્તારમાં સારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, લાંબા સમય બાદ વરસાદી માહોલમાં વિરામ જોવા મળી રહ્યો છે, વાપીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ થયો છે.

પરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી બે થી ત્રણ દિવસ અનેક વિસ્તારમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સાથે આવતા મહિનામાં અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં 100% થી વધારે વરસાદ થઈ ગયો છે, પરંતુ હજુ રાજ્યમાં આગામી પાંચ દિવસના એવા જ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કર્યું છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના લઈને આવવાની બાકી આ કઈ વ્યક્તિ છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં સારો વરસાદ નોંધાયો હતો. તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *