આ તારીખે સમગ્ર ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી સચોટ આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં ભારે વરસાદ તૂટી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 19 અને 20 ઓગસ્ટના રોજ સારા વરસાદને લઈને હવામાન વિભાગે મોટા એંધાણો વ્યક્ત કર્યા છે. સાબરકાંઠામાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે ગુજરાતમાંથી ફરી મે એક તાંડવ શરૂ થયું છે.

તેમાં પણ અરવલ્લી અને સાબરકાંઠામાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં પણ ગત મોડી રાતથી સાબેલા ધાર વરસાદ થઈ રહ્યો છે. રાજ્યમાં સારા વરસાદને કારણે અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યભરમાં અનેક જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. મેઘરાજા ક્યારેક મહેર તો ક્યાંક કહેર વરસાવી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે ભારે વરસાદને પગલે હાઇવે પર પાણી ફરી વળ્યા છે.

અરવલ્લીના સુનોખ ગામમાં મોડી રાતથી છ ઇંચ વરસાદ ખાતા કમર સુધી પાણી ભરાઈ ગયા છે. ગુજરાતમાં ધોધમાર વરસાદના બીજા રાઉન્ડ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે.

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે વલસાડમાં સારો વરસાદ નોંધાયો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આગામી 24 કલાક ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં આગામી ચાર દિવસ સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને મધ્યમ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડશે. વરસાદને પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *