આ તારીખે રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડને લઈને હવામાન કરી મોટી આગાહી, કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી ચાર દિવસ સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને મધ્યમ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડશે. જ્યારે અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ રહેશે. છોટાઉદેપુરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદને પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના ત્રણ ડેમ ઓવરફ્લો થવા ની સંભાવના દેખાઈ રહી છે.

આ તમે 24 થી 48 કલાક અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને સંભાવના દેખાઈ રહી છે. હાલ તો વરસાદ લીધો છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા ફરી એક વાર ધોધમાર વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાલ તો ચોમાસા નો જોર ઘટ્યું છે. પરંતુ ઓગસ્ટ મહિનાના શરૂઆતમાંથી જ ધમાકેદાર બેટિંગને લઈને સંભાવના દેખાઈ રહી છે. હવામાન વિભાગે આજે ફરી એકવાર રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપી છે. એવામાં અમદાવાદમાં ગઈકાલે રાત્રેથી જ મેઘરાજાએ ઘબડાસટી બોલાવી દીધી છે.

ક્યારે અમદાવાદના પૂર્વ થી લઈને પશ્ચિમ સુધી અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. જળબંબાકાર વરસાદ થતાં અમદાવાદમાં અનેક વિસ્તારો પાણી પાણી થયા હતા. 24 કલાક અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જેના કારણે હવામાન વિભાગ અને તંત્ર એલર્ટ જોવા મળી રહ્યો છે. મહેસાણામાં પણ વરસાદ સારો એવો નોંધાયો હતો દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ફરી એક વાર મોટી આગાહી કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *