Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
નવી ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ફરી એકવાર સમગ્ર ગુજરાતમાં આ તારીખથી વરસાદનું જોર વધશે - GUJJUFAN

નવી ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ફરી એકવાર સમગ્ર ગુજરાતમાં આ તારીખથી વરસાદનું જોર વધશે

રાજ્યમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે. પાંચ દિવસ વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટે ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આવતીકાલે નર્મદા, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. તો રાજ્યના માત્ર એક તાલુકામાં 10 થી 20 ઇંચ વરસાદ થયો છે.

જેમાં એક સિસ્ટમ કચ્છ તરફ બીજી સિસ્ટમ ભારત અને પાકિસ્તાન તરફ જ્યારે ત્રીજી સિસ્ટમ દક્ષિણ ભારત તરફથી હોવાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં સારા વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી વ્યક્ત કરી છે.

ગુજરાત રાજ્યમાં સીઝનનો 101.7 ટકા વરસાદ થયો છે. રાજ્યના 66 તાલુકામાં 40 ઇંચ થી વધારે વરસાદ થયો છે. રાજ્યના 122 તાલુકામાં 20 થી 40 ઇંચ વરસાદ થયો છે. જ્યારે રાજ્યના 62 તાલુકામાં 10 થી 20 ઇંચ વરસાદ ખાબક્યો છે.

હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા એક બાદ એક મોટી આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 24 કલાક સામાન્ય વરસાદ રહેશે. માત્ર એક તાલુકામાં 10 થી 20 ઇંચ વરસાદ થયો છે.

જ્યારે અંબાલાલ પટેલ અને જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળશે. તો અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ રહેશે. ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *