મોંઘવારીનો વધુ એક માર, શાકભાજી સહિત જીવન જરૂરિયાતની અનેક વસ્તુઓના ભાવમાં વધારો

ગુજરાતમાં શાકભાજી અને કઠોળના ભાવમાં સતત વધારો થયો છે. જ્યારે રોજિંદા ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવો વધ્યા તો કેટલાક ઘટ્યા છે. રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ છે ને દિવસે વધી રહ્યા છે. તેવામાં શાકભાજી અને કઠોળ ના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે, સામાન્ય વર્ગના લોકોનું બજેટ ખોરવાઇ ગયું છે.

શાકભાજીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. લીંબુના ભાવ વધારો જોવા મળ્યો છે. સાથે લીંબુ બટાકા, ટામેટા, રિંગણ, કોબીજ, ફ્લાવર, ભીંડો, ગુવાર તમામ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે.

રાજ્યમાં વધતી જતી મોંઘવારીને કારણે સામાન્ય જનતાનું બજેટ ખોરવાઇ ગયું છે. દિવસે ને દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે, સાથે તમામ ખાદ્ય ચીજવસ્તુના ભાવ બમણા થઈ ગયા છે.

તેવા સામાન્ય અને મધ્યમવર્ગના લોકોનું મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. શાકભાજીના ભાવ 20 રૂપિયા પ્રતિ કિલો હતા ત્યારે શાકભાજીના ભાવ થઈ ગયા છે.

સામાન્ય લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે, ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. પેટ્રોલ-ડીઝલ તેમજ તમામ જીવન જરૂરિયાત વસ્તુ ના ભાવ આસમાને પહોંચી ગયા છે. અને ગરીબ વર્ગના લોકોનું જીવન આર્થિક રીતે મુશ્કેલીમાં જોવા મળી રહ્યું છે.

ત્યારે લોકોની જીવન જરૂરિયાત વસ્તુ શાકભાજી અને ખોરાકના ભાવ પણ બમણા થઈ રહ્યા છે. સાથે સાથે કઠોળના ભાવ બમણા થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *