નારાજ / વિજય રૂપાણીના નજીકના ગણાતા વધુ એક દિગ્ગજ નું પત્તું કપાયું, ભુપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય.
રાજ્ય યુવક બોર્ડ દ્વારા સંયોજક જિલ્લા સંયોજક, તાલુકા સંયોજક, નગરપાલિકા છૂટા કરવા રાજય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના નવા યુવક સેવા સાંસ્કૃતિક વિભાગે મહત્વના આદેશ કર્યો છે.
તમને જણાવી દઈએ કે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા નગરપાલિકા સંયોજક તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની નિમણૂક કરવામાં આવી હતી.
મોટાભાગના ભાજપના કાર્યકર્તાઓ નિમણૂક કરાઈ હતી. તેને દર મહિને માનદ વેતન આપવામાં આવતું હતું. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી મીડિયા એડવર્ટાઇઝ જય થરુરને છૂટા કરવાનો આદેશ આપ્યો છે.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પૂર્વ વિદેશ મંત્રી શશી થરુરને ઓકે પતરી જાત જય થરૂરની મીડિયા એડવર્ટાઇઝ તરીકે નિયુક્તિ કરાઇ હતી.
સરકાર દ્વારા તેમને છૂટા કરવાનો આદેશ અપાયો છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ની સત્તા સંભાળી ની સાથે જ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે જોડાયેલા અધિકારીઓ ની સાફ સફાઈ શરૂ કરી નાખી છે.
775 ભાજપના કાર્યકર્તાઓ કે જમીન મુક્તિ સંયોજક તરીકે કરી હતી તે સૌને છૂટા કરાયા છે.રાજ્ય યુવક બોર્ડ દ્વારા સંયોજક જિલ્લા તાલુકા સંયોજક નગરપાલિકા ના કાર્યકર્તાઓને છૂટા કરવામાં આવ્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!