બાર જ્યોતિર્લિંગમાં નું એક એટલે કે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ, કહેવાય છે ગંગાદેવી ના કહેવાથી એક સાથે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ કરે છે વાસ…
One of the twelve Jyotirlinga is Trimbakeshwar Jyotirlinga: હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે આ મહિનામાં શિવજીના મંદિરોમાં દશેરાને પૂજા કરવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી રહી છે. શિવજીના બાર જ્યોતિર્લિંગમાંથી એક નાસિક માસીકેશ્વર જ્યોતિર્લિંગ છે આ મંદિર અંગે માન્યતા છે કે, અહીં સ્થિત શિવલિંગ સ્વયં પ્રગટ થયું હતું એટલે કે, તેને કોઈએ સાબિત કર્યું નથી. ( Jyotirlinga ) આ મંદિર ગોદાવરી નદીના કિનારે આવેલું છે. અહીં જાણો મંદિરના સાથે જોડાયેલી ખાસ વાતો સમગ્ર બહાર જ્યોતિર્લિંગમાં પ્રેમ્બકેશ્વર જ્યોતિર્લિંગના દર્શન અને પૂજન અર્ચના એક આગવો જ મહત્વ છે.
કહેવાય છે કે આ એક શિવલિંગના દર્શન કરવાથી ત્રિવેદીના ત્રિદેવના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લામાં ગામે આવેલું છે. અહીં આવેલો બ્રહ્માગીરી પર્વત ગોદાવરી નદીનો પ્રાગટ્ય સ્થાન મનાય છે આ પાવન નદીના હારે જ દેવાજીદેવ મહાદેવ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે વિરાજમાન છે.
દ્વાદશ જ્યોતિર્લિંગમાં ત્રંબકેશ્વર મહાદેવનું દસમું સ્થાન છે લોક કથા પ્રમાણે પ્રાચીન સમયમાં બ્રહ્માગીરી પર્વત ઉપર દેવી અહીંયાના પતિ ઋષિ ગૌતમ રહેતા હતા અને તપસ્યા કરતા હતા હાલમાં આ વિસ્તાર નાસિક જિલ્લામાં છે અહીં ક્ષેત્રમાં આને કેવા ઋષિઓ હતા જેવો ગૌતમ ઋષિની ઈર્ષા કરતા હતા.
અને તેમને નીચા દેખાડવાની કોશિશ કરી રહ્યા હતા ગૌતમ ઋષિ સંન્યાસી હતા તેથી તેને સર્વત્ર સન્માન મળ્યું હતું મહાદેવની ઈચ્છાથી ગંગાદેવી પ્રગટ થયા હતા ગંગાએ કહ્યું કે જો શિવજી પણ અહીં રહે તો જ હું રહીશ ગંગા ના કહેવાથી શિવજી ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગના સ્વરૂપમાં વાત કરવા માટે તૈયાર થઈ ગયા હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!