વિપક્ષના સવાલોથી નીતિન પટેલ ની બોલતી થઈ બંધ, જાણો શું છે સમગ્ર મામલો !
પેટ્રોલ ડીઝલ જીએસટી સમાવેશ અંગે નીતિન પટેલને ગૃહમાં નિવેદન આપ્યું છે. ઇંધણના ભાવલો મુદ્દો આજે વિપક્ષ દ્વારા વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો હતો. જેનો જવાબ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યુ હતું કે, કોંગ્રેસની માંગ હતી કે પેટ્રોલ ડીઝલ જીએસટી લાવવામાં આવે. તેના જવાબમાં નીતિન પટેલે કહ્યું હતું કે પેટ્રોલ-ડીઝલ ને જીએસટીમાં સમાવેશની માંગણી અયોગ્ય છે.
જીએસટીમાં સમાવેશ થાય તો રાજ્ય સરકારની આવકમાં ઘટાડો થાય. સાથે ગૃહમાં પણ જણાવ્યું હતું કે પેટ્રોલ-ડીઝલનો સમગ્ર દેશમાં સૌથી ઓછો ટેકસ ગુજરાતમાં છે.
તો હાલમાં થી સો ટકા આવક ની અડધી કેમ કરવી જોઈએ. નીતિન પટેલે જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલ ને જે હેઠળ લાવવામાં આવે તો રાજ્ય સરકારની આવકમાં ઘટાડો થાય.
કોંગ્રેસે પેટ્રોલ ડીઝલ જીએસટી હેઠળ લાવવામાં આવી હતી. આ મામલે ભાજપના નેતા નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું હતું કે, પેટ્રોલ ડીઝલ જીએસટી મેં સમાવેશની માંગણી અયોગ્ય છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે પેટ્રોલની કિંમતમાં 19 પૈસા અને ડિઝલના ભાવમાં 26 પૈસાનું વધારો થયો છે. એટલે કે અમદાવાદમાં પેટ્રોલની કિંમત 98.25 રૂપિયા પહોંચે છે.
જ્યારે ડીઝલની કિંમતમાં 96.53 પહોંચી ગઈ છે. પેટ્રોલ-ડીઝલના ભાવને લઇને લોકોને મુશ્કેલી પડી રહી છે. પેટ્રોલ-ડીઝલ અને કુદરતી ગેસ જેવા પેટ્રોલિયમ ઉત્પાદન અને જીએસટી હેઠળ આવરી લેવાય તો ઇંધણ નામ ભાવ પર લગામ કસી શકાય તેમ છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!