AIMIM ના ચીફ અસદુદ્દીન ઓવૈસી આજે અમદાવાદની મુલાકાતે છે. તેમણે કહ્યું હતું કે યુપી વિધાનસભાની ચૂંટણીમાં AIMIM માંથી અતિક ચૂંટણી લડશે સો બેઠક પર ચૂંટણી લડવાની તૈયારી અમેં કરી રહ્યા છીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા ઔવસીએ જણાવ્યું કે, કોંગ્રેસ ગુજરાતના ધારાસભ્યોના ભાજપમાં ગયા હતા
તે મને પૂછીને ગયા હતા. રાહુલ ગાંધી અમેઠી બેઠક પર હતા ત્યારે અમારો ઉમેદવાર પણ ઉભો ન હતો. કોંગ્રેસના જે લોકોએ AIMIM માં આવવું હોય તે કહે છે. હું તેને ઘરે તેમને લેવા જઈશ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ અમે પૂરી તાકાતથી લડીશું. તેમણે કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાની કેટલી બેઠક પર ચૂંટણી લડીશું.
તે ગુજરાતના પ્રમુખ નક્કી કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી અમે પૂરી તાકાતથી લડીશું 1984થી ગુજરાતમાં કોઈ મુસ્લિમ એમપી નથી બન્યા. તમે મુસ્લિમ મતથી કરો છો કે ગેર મુસ્લિમ મદદથી તે નક્કી કરો.
રાહુલ ગાંધી અમેઠી બેઠક હાર્યા તો અમારો ઉમેદવાર ન હતો. અમે A નહીં B ટીમ બની ગયા છીએ.
કોંગ્રેસના ગુજરાતના ધારાસભ્ય ભાજપમાં ગયા તો મને પૂછીને ગયા હતા? કોંગ્રેસના લોકો ભાજપમાં જાય છે. તેની જવાબદારી અમારી નથી મારા પર કરવા હોય તેટલા કરે મને કોઈ ફરક પડતો નથી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!