ચૂંટણી પહેલા PAAS અને SPG સરકારને ઘેરવાની તૈયારીમાં, સરકારની ચિંતામાં વધારો, ટૂંક સમયમાં લઈ શકે છે..

ગુજરાત વિધાનસભા ચૂંટણી આવતા જ રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી હવે વિવિધ પાર્ટીઓને સમાજ દ્વારા પોતાની રીતે કસરત શરૂ કરી દેવામાં આવી છે. પહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિ અને સરદાર પટેલ ગ્રુપ ફરી એકવાર મંચ પર આવવાની તૈયારીમાં છે.

પાસ ના કન્વીનર નેતા હાર્દિક પટેલ ના કોંગ્રેસમાં સામેલ થયા બાદ પાત્ર અને એસપીજી ફરી એકવાર નજીક આવ્યા છે. બંનેને એક સાથે મિટિંગ અને ચિંતન શિબિર આગામી દિવસમાં મળવા જઈ રહી છે.

જો કે આ મિટિંગ ક્યારે અને ક્યાં મળશે. તે અંગે હજુ સુધી કોઇ પણ વાત બહાર પાડવામાં આવી નથી. ટૂંક સમયમાં આ મિટિંગમાં આવી છે એ નક્કી છે. મીટીંગ ગાંધીનગરમાં થવાની સંભાવના દેખાઈ રહી છે.

2017 બાદ રાજ્ય સરકારે ઘણી જાહેરાતો કરી હતી. પરંતુ તેના પર કોઈ પણ અમલ વાર થયો નથી જેને લઇને પાછા અને આયોજન કરવામાં આવ્યું છે. પાટીદાર અનામતની માંગ કરવા ના અનુસંધાને સર્વે ની અરજી કરવા માટે ના મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવશે.

આંદોલન દરમિયાન શહીદોના પરિવારને નોકરી માટેના મુદ્દા, આંદોલન દરમિયાન પાટીદારો પર થયેલા કેસ પરત લેવા બાબતે. બિન અનામત વર્ગ માટે થનારી પરેશાની દૂર કરવા માટે મહિલા અનામત અને ગામડામાં જિલ્લામાં તેમજ જિલ્લા સંગઠન બનાવવા માટેના અનેક મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવશે.

આ ઉપરાંત સમાજ સંબંધિત બીજે ઘણી સમસ્યાઓ અને અન્ય મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. જેમાં કોઈ પણ વ્યક્તિ પોતાની સલાહ કે સૂચના અને એસપીજીના અગ્રણીઓને મોબાઈલ અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપી શકે છે.

એ મિટિંગ પછી આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. મીટીંગ નો સમય અને સ્થળ અંગે પણ જલ્દી જાહેરાત કરવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *