Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
રાજકારણમાં પડઘમ / PASS અને ભારતીય જનતા પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને એક મંચ પર ! - GUJJUFAN

રાજકારણમાં પડઘમ / PASS અને ભારતીય જનતા પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને એક મંચ પર !

મુખ્ય બે ચહેરા અલ્પેશ અને ધાર્મિક ને ભાજપ તરફ કરવાની ભાજપની સ્ટ્રેટેજી છે. સુરત હવે રાજકીય રીતે એપી સેન્ટર બની ગયું છે. સુરતના રાજકીય ગતિવિધિઓની સમગ્ર રાજ્યમાં અસર થતી દેખાઈ રહી છે. 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી માટે આમ આદમી પાર્ટીને ધકેલવાની રાજકીય પ્રવૃત્તિ શરૂ થશે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા આમ આદમી પાર્ટી ભાજપને નુકશાન ન કરે તે માટે રણનીતિ તૈયાર કરવામાં આવી છે. જેનો મુખ્ય મુદ્દો પાટીદાર અનામત આંદોલન સમિતિના રહેશે.

સુરત શહેરના કુલ 12 જેટલી વિધાનસભામાં આમ આદમી પાર્ટી સારો દેખાવ કરે એના માટે તમામ તૈયારીઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા શરુ કરી દેવામાં આવી છે.

કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને પાટીદાર અનામત આંદોલન સમિતિનું સહયોગમાં હતા. જે વિસ્તારમાં પાટીદાર મતદારો ની સંખ્યા વધુ છે.

એ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટર ચૂંટાયા છે. પાટીદારોના સમર્થનથી આમ આદમી પાર્ટી વિપક્ષ તરીકે કોર્પોરેશન માં બેઠી છે.

PAAS ના મુખ્ય બે ચહેરા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક ને ભાજપ તરફ લાવવા માટેની ભાજપની સ્ટટેજી છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આમ આદમી પાર્ટીને વિધાનસભામાં પણ જો સમર્થન મળે તો વરાછા કામરેજ કતારગામ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીને લાભ થઈ શકે છે.

આ ગણિતથી ભારતીય જનતા પાર્ટી સારી રીતે વાકેફ છે. તેથી પાસ નો મુખ્ય શહેરો અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માનવી અને ભારતીય જનતા પાર્ટી તરફ લાવવાનો પ્રયાસ કરશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *