વિધવા પુત્ર વધુ ના માતા પિતા બનીશ રહે બીજા લગ્ન કરાવતા સર્જાયા ભાવિક દ્રશ્યો ! કન્યાદાનથી સૌ કોઈની આંખો ભીંજાઈ ગઈ, જુઓ ફોટાઓ…

Parents of widowed son more: આજના સમયની વાત કરવામાં આવે તો સમાજની અંદર દિવસેને દિવસે જાગૃતતા વધતી રહી છે. અને ઘણી વખત આપણી સામે એવા કિસ્સાઓ આવ્યા છે. જેની અંદર કાલે દીકરાઓના મૃત્યુ થતાં પૃથ્થુના માતા-પિતા બનીને સત્તા તેમના બીજા લગ્ન કરાવતા હોય છે અને સમાજની અંદર માનવતા મહેકાવતા હોય છે. ( widow ) તેમજ આ પ્રકારનો એક કિસ્સો સુરતની અંદર પણ સામે આવ્યો છે. ખરેખર સુરતની અંદર યોજાતા લગ્નની અંદર સામાજિક જાગૃતતા ના સંદેશો પણ આપવામાં આવતા હોય છે.

અને જ્યારે મોટીવેટ ની અંદર દીકરાના અવસાન પછી પુત્રવધુ સાતસરા બનીને કન્યાદાન કરીને નવો જિલ્લો પાડ્યો છે. સુરતની અંદર આવેલા બેડ વિસ્તારની અંદર નવા મહોલ્લામાં રહેતા દિનેશભાઈના પુત્ર વિમલનું 15 મહિના પહેલા કાલે મૃત્યુ થયું હતું અને પુત્રવધુની સામે સમગ્ર પરિવાર પણ આઘાતમાં આવી ગયો હતો.

પોતાના દીકરાને પુત્ર વધુ થકી એક બાળકનો પણ જન્મ થયો હતો અને પુત્ર એકાએક અવસાન પામતા બાળકના માથા પરથી પિતાની છત્રછાયા ગુમાવી બેઠા હતા અને માતાએ પણ પોતાના પિતાનો આયો ગુમાવ્યો હતો અને સમગ્ર પરિવારમાં શોક-મગ્ન થઈ ગયો હતો.

ત્યાં સુસરાએ પોતાની પુત્રવધુને લગ્ન કરાવીને વળાવી હતી અને લગ્નની અંદર હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી સમાજની અંદર આ પ્રકારનો કિસ્સો ખરેખર ઉદાહરણરૂપ છે તેમ જ નજીકના પરિવારના કેટલાક જાહેર લોકો પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *