ખેડૂતોની સમસ્યા લઈને સંસદ પરબતભાઇ પટેલે, માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીના કરી રજૂઆત

બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ, થરાદ અને સુઈગામ માંથી ભારત માલા પ્રોજેક્ટ નેશનલ હાઈવે નીકળે છે. હાઈવે અંતર્ગત 489 જમીન સંપાદિત કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે. રોડના નિર્માણ છે કેટલાક ખેતરોના ભાગ થાય ગયા છે. આ ઉપરાંત સાથી રસ્તો પસાર થાય છે. ક્યાં અંડરપાસ ના મુકાતા ખેડૂતોની મુશ્કેલી માં મુકાયા છે.

પોતાના વિસ્તારમાં ખેડૂતોના સમાચાર લઈને સંસદ સભ્ય પરબતભાઇ પટેલે ભારે સરકાર ના માર્ગ પરિવહન મંત્રી નીતિનભાઇ ગડકરી ને પત્ર લખ્યો છે. ખેડૂતોની સમસ્યા કલર કરવા માટે તેઓએ માંગણી કરી છે.

ભારત માલા પ્રોજેક્ટ ને કારણે વધી ખેડૂતોને મુશ્કેલી

સરકારે આ પ્રોજેક્ટ ઝડપી પરિવહન થાય તે માટે ભારતમાલા નું આયોજન કર્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત લાખો એક્ટર જમીન સંપાદન રહી છે જેના કારણે ખેડૂતોની જમીન જઇ રહી છે.

ખેતરો ના બે ભાગ થઈ ગયા છે. જેથી એક ખેતરમાંથી બીજા કરતા જવા માટે ખેડૂતો પાસે માર્ગ કે રસ્તો બચતો નથી.

નીતિન ગડકરી  પાસે ખેડૂતોની મુશ્કેલી મામલે સંસદ સભ્ય એ લેખિત અને મૌખિક રજૂઆત

સંસદપરબત ભાઈ પટેલ ની રજૂઆત

1. ભારત માલા પ્રોજેક્ટ ને બીજો માર્ગ સર્વિસ રોડ નું નિર્માણ કરવું જોઈએ.

2. ખેતરમાં અવર-જવર કરી શકે તે માટે રોડ ની આજુબાજુ વોલ ન બનાવવી જોઈએ.

3. અંડરપાસ ની સાઇઝમાં વધારો કરવો જોઈએ. 7 x 4.5 મીટરના પાસ બનાવવો જોઈએ

4. વરસાદી પાણી નિકાલ માટે અંડર પાસની સાઇઝ‌‌ 3×3 મીટર રાખવી જોઈએ.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *