ભૂપેન્દ્ર પટેલ ની ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે જાહેરાત થયા પછી પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરીયા નું મહત્વ પૂર્ણ નિવેદન સામે આવ્યું છે. સરકાર પાટીદારો પર થયેલા કેસ પાછા ખેંચશે, અને સહિત પરિવારના સભ્યોને નોકરી આપશે તો એ નિર્ણય લેવામાં સરકારની સાથે રહેશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, અમારી માંગણીઓ પર ધ્યાન આપવામાં આવે જો માંગણીઓ પર પૂરતું ધ્યાન આપવામાં નહીં. આવે તો એમને પણ સમસ્યાઓનો સામનો કરવો પડશે સરકાર અમારી માગણી સ્વીકારે છે.
તો સરકારે નું એક કામ કરે છે માંગણી ન સ્વીકારે છે. તો એની સાથે જોડાવું કે નહીં જરૂરી નથી ચૂંટણી અંગે આગામી દિવસોમાં નિર્ણય લઇશું. રાષ્ટ્રહિત સામાજિક જે વાત કરશે તેની સાથે અમે રહીશું.
તેમણે પાટીદાર મુખ્યમંત્રી ને લઈને કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ જે પરિવર્તન કર્યું છે. અને નવા ચહેરાને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઘોષિત કર્યા છે. તો પક્ષને પણ આશા હશે તો સામે સમાજને અને લોકોને જે અન્ય સામે પીડાયા છે તેની પણ આશા છે.
રાજ્યના નવા મુખ્ય મંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ ની ગઈકાલે નિમણૂક કરવામાં આવી છે. ત્યારે તેઓએ ગઈકાલે સાંજે રાજભવન જઈને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં તેમણે સમગ્ર રાજ્યમાં તેમના નેતૃત્વ ની નવી સરકારની રચના માટે દાવો કરતો પત્ર સુપરત કરી દેવામાં આવ્યો હતો. ભુપેન્દ્ર પટેલ એશિયન તરીકેની શપથવિધિ આજે બપોરના 2:20 વાગ્યે રાજભવનમાં યોજાશે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીના શપથ લેવા જતાં પહેલા ભગવાનની પૂજા કરી હતી.
નોંધનીય છે કે, ભુપેન્દ્ર પટેલ ની ખાસિયત છે કે તેઓ મૃદુભાષી છે અને સૌમ્ય સ્વભાવ ધરાવે છે. હમણાં જ લોકાર્પણ થયેલા સરદારધામ ટ્રસ્ટી, સ્કૂલ બોર્ડ અમદાવાદના 2008 થી 10 સુધી ચેરમેન રહ્યા હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!