ગુજરાતના સુરતમાં રહેતા ખેડૂત પરિવારની 19 વર્ષ ની દીકરી પાયલોટ બની છે. એકમાત્ર દીકરીને પાયલોટ બનાવવા માટે કોઈપણ સરકારી બેન્કમાંથી લોન ન મેળવી શક્યા ત્યારે ખેડૂતે પોતાનો ખેતર વેચીને પોતાની પુત્રીનું સ્વપ્ન સાકાર કર્યું છે. ની રહેવાસી મૈત્રી પટેલ અમેરિકાથી પાયલોટ બનીને ભરત આવી છે. દીકરી આટલી નાની ઉંમરમાં પાયલ જ બનવાને કારણે માતા-પિતાની ખુશીને કોઈ સીમા જ નથી રહી મૈત્રી ના પિતા કાંતિભાઈ પટેલ અને માતા રેખા પટેલ પોતાની દીકરીનું પાયલટ બનવાનું સ્વપ્ન પૂરું કરવા માટે પોતાનું ખેતર વેચી દીધું
જ્યારે, બારમા ધોરણમાં અભ્યાસ કર્યા બાદ પાયલોટ બનવા માટે અમેરિકા ગયેલી મૈત્રી પટેલ માત્ર 11 મહિનામાં જ પોતાની પૂરી કરીને કોમર્શિયલ પાયલેટનું લાઇસન્સ મેળવ્યો આ અંગે મેજરી પટેલે જણાવ્યું કે, જ્યારે તે માત્ર આઠ વર્ષની હતી ત્યારે તેને પાયલ જ બનવાનું સ્વપ્ન જોયું હતું અને સ્વપ્ન હવે 19 વર્ષની ઉંમરમાં પૂરું થયું. મૈત્રી હવે ભવિષ્યમાં કેપ્ટન બનવા માંગે છે અને પોતાની અલગ ઓળખ આપવા માંગે છે.
એવો હતો જ્યારે મૈત્રી ના પિતા ની ટ્રેનિંગ લેવા માટે બેન્કો માંથી લોન લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને કોઈ બેંકમાંથી લોન જ ન મળી તે કારણે આખરે તેણે તેની તેની જમીન વેચવી પડી અને તેની પુત્રીને પાયલોટ ની તાલીમની ફી ચૂકવવી. સામાન્ય રીતે કોમર્શિયલ એરક્રાફ્ટ દોરવાની ટ્રેનીંગ 18 મહિનામાં પૂરી થાય છે. અને ઘણા લોકો 18 મહિનામાં પણ ટ્રેનિંગ પૂરી કરી શકતા નથી,
આવી સ્થિતિમાં મૈત્રી પટેલે માત્ર 11 મહિનામાં જ કોમર્શિયલ પાયલટ બનવાની તાલીમ પૂરી કરી જાણવામાં આવ્યું છે. કે મૈત્રી પટેલને યુએસએ માં કોમર્શિયલ ઉડાવવાનું લાઇસન્સ મળ્યું છે. પરંતુ ભારતમાં યાદ રાખવા માટે અહીંયા ના નિયમો અનુસાર ટ્રેનિંગ લાઇસન્સ લેવું પડશે. મૈત્રીને અહીં ટ્રેનિંગ લાઇસન્સ મળતા ભારતમાં એરક્રાફ્ટ ઉડાવી શકશે, માત્ર 19 વર્ષની ઉંમરે પાયલોટ બનીને મૈત્રી પટેલે દેશની સૌથી નાની વયની પાયલેટ બની છે.
જ્યારે મૈત્રી ના પિતા ની ટ્રેનિંગ લેવા માટે બેન્કો માંથી લોન લેવાનો પ્રયાસ કર્યો હતો માત્ર 19 વર્ષની ઉંમરમાં જ પાયલોટ બનીને કેટલી દીકરીઓને સ્વપ્નશાકાર કરવાની તેણે ઉત્કાંક્ષા આપી છે. અને ગમે એટલા ખરાબ સમય હોય પણ આપણી સફળતા કોઈ રોકી શકે નહીં એવી મૈત્રી પટેલે પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!