ગુજરાતી પેપર બોર્ડની ચૂંટણી નું પરિણામ ગઈકાલે સાંજે મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સાત બેઠકોમાંથી પાંચ બેઠકમાં પાટીદાર ઉમેદવારો જીત્યા હતા. ગુજરાત શિક્ષણ બોર્ડમાં પણ પાટીદારના દબદબો જોવા મળશે. સંચાલક મંડળની બેઠક ને લઈને મોડી રાત સુધી એકાઉન્ટિંગ ચાલ્યું હતું.
ગુજરાત શિક્ષણ બોર્ડના કુલ 26 સભ્યોમાંથી હોદ્દાની માતા સભ્યો બાદ કરતા બાકીના યોજાયેલી 9 બેઠકોની ચૂંટણીમાં અગાઉ બે બેઠક બિનહરીફ થયા બાદ સાથે બેઠકો માટે 25મીએ મતદાન પ્રક્રિયા થઇ હતી.
જેમાં 50 હજારથી વધુ મતદારોએ મતદાન કરતા 67 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. ગઇકાલે મોડી સાંજે ગાંધીનગરની એક શાળામાં મતગણતરી શરૂ કરવામાં આવી હતી,
અને મોડી રાત સુધી ચાલી હતી સૌથી વધુ વર્ગ ધરાવતી બેઠક માટે ખેંચતાણ થતી હતી. અને બે વાર એકાઉન્ટિંગ મંગાવવામાં આવ્યું હતું.
નારાયણ પટેલ એકાઉન્ટિંગ માંગતા મોડી રાત સુધી સંચાલક મંડળની બેઠક માટે આ બેઠકમાં ચારથી પાંચ મને લઈને કોકડું ગૂંચવાયું હતું.
જોકે સાત બેઠકની ચૂંટણીમાં થી પાંચ બેઠકો પર પાટીદાર ઉમેદવારો વિજેતા થતા ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર નું મહત્વ સાબિત થયું છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ ની ચૂંટણી નું પરિણામ ગઈકાલે સાંજે મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સાત બેઠકોમાંથી પાંચ બેઠકમાં પાટીદાર ઉમેદવારો જીત્યા હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!