મોટા તહેવાર નજીક આવતા સીંગતેલ અને કપાસીયા તેલના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 1 લિટરનો નવો ભાવ

ફરી એકવાર ખાજે તેલના ભાવમાં મોટો ઘટાડો ઇન્ડોનેશિયામાં પામ ઉત્પાદનની સિઝન શરૂ થતા પહેલા ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં પામેલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પામ ઓઇલ એક દિવસમાં લગભગ 7 ટકા નો ઘટાડો થયો છે. મલેશિયામાં પામેલ ની કિંમત 3,850 રિગિટ થી નીચે જોવા મળી રહ્યું છે. ઈન્ડોનેશિયામાં ફરી એકવાર એક દિવસમાં ખાદ્યતેલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.

તહેવારોની સિઝન નજીક આવતા જ ફરી એકવાર ખાધ્ય તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક બજારમં ભાવ ઘટાડાની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહી છે. દેશમાં આયાત તેલમાં ઘટાડો થયો છે.

તે જ સમયે સ્થાનિક તેમના માર્ગમાં સુધારો જોવા મળ્યો છે. વિદેશમાં તેલના ભાવમાં ઐતિહાસિક ઘટાડો થયો છે. આ ઘટાડા વચ્ચે પામોલીન ઓઇલના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

વિદેશી બજારમાં ભાવ ઘટાડાની અસર સરકારી રિફાઇનિંગ કંપનીઓ વાર્ષિક 2 મિલિયન ટન સોયાબીન અને 2 મિલિયન ટન સૂર્યમુખી તેલનું આયાત કવોટા જારી હોવાથી સોયાબીન તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

જ્યારે ફરી એકવાર સીંગતેલના કપાસિયા તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સરકારે ખાદ્ય તેલના ભાવ ઘટાડવા માટે વેપારીઓને સૂચના આપી દીધી છે. વેપારી ટૂંક સમયમાં સીંગતેલના કપાસિયા તેલના ભાવમાં ઘટાડો કરશે.

સીંગતેલ અને કપાસિયા તેલ છે. એ પામ ઓઇલમાં ઘટાડો થતાં ગૃહિણીઓમાં ખુશીને જોવા મળી રહી છે. તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે સીંગતેલ, કપાસિયા તેલ સહિત ખાદ્યતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *