Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
મગફળીના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ, ચોમાસા પછી ભાવમાં જંગી ઉછાળો - GUJJUFAN

મગફળીના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ, ચોમાસા પછી ભાવમાં જંગી ઉછાળો

આ વર્ષે મગફળીના ભાવ રેકોર્ડ નીચી સપાટીએ પહોંચી ગયા છે. અમરેલીના માર્કેટ યાર્ડ મગફળીનો સરેરાશ 2575 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 3550 રૂપિયાને પાર પહોંચી ગયો છે. સાવરકુંડલાના માર્કેટ યાર્ડ મગફળી નો ભાવ 3450 રૂપિયાથી ઘટીને મહત્તમ ભાવ 5680 રૂપિયાને પાર પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સુરેન્દ્રનગરના માર્કેટયાર્ડમાં મગફળી નો ભાવ 4275 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 5005 રૂપિયા જોવા મળી રહ્યાં છે. ભાવનગરના માર્કેટયાર્ડમાં સરેરાશ ભાવ 5100 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 6005 રૂપિયા જોવા મળી રહ્યો છે.

હિંમતનગર માર્કેટયાર્ડમાં મગફળીનો સરેરાશ 4500 રૂપિયાથી લઈને 5000 રૂપિયાને પાર પહોંચી ગયા છે. જૂનાગઢના વિસાવદરમાં માર્કેટયાર્ડમાં મગફળી નો ભાવ 5070 રૂપિયાથી લઈને 5190 પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજકોટ ના માર્કેટ યાર્ડમાં મગફળી નો ભાવ 5130 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 5405 રૂપિયા જોવા મળ્યો છે. જસદણ માર્કેટ યાર્ડ મગફળી નો ભાવ 6320 રૂપિયાથી લઈને જ 6400 રુપિયા જોવા મળ્યો છે.

સુરતના વ્યારા માર્કેટ યાર્ડમાં મગફળીની 6250 રૂપિયાથી લઈને 6500 રૂપિયા જોવા મળી રહ્યો છે. આ વર્ષે કમોસમી માવઠાને કારણે અનેક પાકોને નુકસાન થયું છે,

પરંતુ તેની સામે કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાથી ખેડૂતોને ખૂબ સારા એવા પ્રમાણમાં ભાવ મળી રહ્યા છે. જેનાથી ખેડુતોને નુકસાનની ભરપાઈ થઈ ગઈ છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *