ઊંઝા માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવમાં 440 નો વધારો, આ વર્ષે પહેલીવાર ભાવ આટલા હજારને પાર

મગફળીના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. દરેક માર્કેટ યાર્ડના મગફળીના ભાવ સારા એવા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મગફળી ના ભાવ ના આજ સારા એવા પ્રમાણમાં જોવા મળ્યા છે. જાડી મગફળીના ભાવ 1185 રૂપિયાથી લઈને 1213 રૂપિયાને પાર પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઝીણી મગફળી ના આજના ભાવ 1100 રૂપિયાથી લઈને 1350 રૂપિયાને પાર પહોંચી ગયા છે. રાજકોટ ના માર્કેટ યાર્ડમાં જાડી મગફળી નો ભાવ 1185 રૂપિયાથી લઈને 1385 રૂપિયાને પાર પહોંચી ગયો છે.

અને રાજકોટ ના માર્કેટ યાર્ડ માં ઝીણી મગફળી નો ભાવ 1100 રૂપિયાથી લઈને 1380 રૂપિયાને પાર પહોંચી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. માર્કેટયાર્ડમાં મગફળી નો ભાવ 1100 રૂપિયાથી લઈને તો 1370 રૂપિયા ભાવ પહોંચી ગયો છે.

જ્યારે જાડી મગફળીનો આજનો ભાવ 1930 રૂપિયાથી લઈને 1295 રૂપિયા ભાવ બોલાયો છે. દરેક માર્કેટયાર્ડમાં ખૂબ સારા એવા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

અમરેલીના માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ 1100 રુપીયા થી લઈને 1312 રૂપિયા જોવા મળી રહ્યા છે. જ્યારે જૂની મગફળીના ભાવ 1244 રૂપિયાથી લઈને 1450 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

જૂનાગઢના માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ 1000 રુપીયા થી લઈને 1250 રૂપિયા પહોંચી ગયા છે.  જ્યારે જાડી મગફળીના ભાવ 1100 રૂપિયાથી લઈને 1260 રૂપિયાને પાર પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જૂનાગઢના માર્કેટ યાર્ડ માં ઝીણી મગફળીના ભાવ 1100 રુપીયા થી લઈને 1200 રૂપિયા ને પાર પહોંચી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જાડી મગફળીના ભાવ 1100 રૂપિયાથી લઈને 1360 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *