APMCમાં મગફળીના ભાવમાં તેજી, ભાવ પહોંચ્યો એતિહાસીક સપાટીએ…

રશિયા અને યુકેન વચ્ચે ચાલતા છેલ્લા ઘણા દિવસથી તનાવ પરિસ્થિતિને પગલે મગફળીના ભાવ 1000 રૂપિયા જેટલા વધી ગયા હતા. પરંતુ હાલ સ્ટોકની લિમિટ લાગી ગઈ છે. જેના કારણે માર્કેટયાર્ડમાં ભરાવો ઓછો કરવામાં આવી રહ્યો છે. મગફળીના ભાવ 1100 થી લઈને 1300 રૂપિયા હતા. જ્યારે 39 નંબર માં મગફળી નાભાવ 1000 રૂપિયાથી લઇને 2000 રૂપિયા હતા.

37 નંબર માં ભાવ એક હજારથી લઈને 1150 રૂપિયા હતા. જ્યારે 24 નંબર માં મગફળીનાભાવ એક હજારથી લઈને 1240 રૂપિયા હતા.

રાજકોટમાં મગફળીના 15 હજાર ગુણીની આવક થઈ હતી. અને વેપાર પણ એટલા હતા ભાવ 24 નંબર માં 1070 થી લઈને 1170 રૂપિયા ભાવ હતો.

હિંમતનગરમાં મગફળીની એક હજાર ગુણીની આવક હતી, અને તેનો ભાવ 1040 થી લઈને 1444 ના ભાવ હતો. ડીસા માં એક હજાર ગુણીની આવક હતી, તેની સામે ભાવ 1041 થી લઈને 1203 રૂપિયા હતા.

મગફળીના ભાવમાં સરેરાશ ત્રણેક હજાર રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે. કોમર્શિયલ દિવસ દરમિયાન થી આવ્યા બાદ ભાવમાં ફરી એક વખત વધારો જોવા મળ્યો છે.

રાજકોટ ના માર્કેટ યાર્ડમાં મગફળી નો ભાવ 940 રૂપિયાથી લઈને 1231 રૂપિયા સુધી પહોંચ્યો છે. અમરેલીના માર્કેટ યાર્ડ મગફળી નો ભાવ 800 રૂપિયાથી લઈને 1231 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

પોરબંદરના માર્કેટ યાર્ડના મગફળીના ભાવ 970 થી લઇને 1200 રૂપિયા પહોંચી ગયો છે. જેતપુર માર્કેટ યાર્ડ માં મગફળી નો ભાવ 950થી લઈને 1250 રૂપિયા પહોંચી ગયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *