આ માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, આ વર્ષે ભાવ પહેલીવાર આટલા હજાર ને પાર

મગફળીના ભાવમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે પોરબંદર 5550 રૂપિયાથી લઈને 6000 રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે. દિવસેને દિવસે મગફળીના ભાવમાં વધારો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે ખેડૂતોએ મગફળીના પાકનો સંગ્રહ કર્યા વિના માર્કેટયાર્ડ સુધી વેચાણ માટે પહોંચી ગયા છે. અમરેલીના માર્કેટ યાર્ડના મગફળીના ભાવ 6250 રૂપિયાથી લઈને 6445 રૂપિયા બોલાઇ રહ્યા છે.

હળવદ માર્કેટિંગ યાર્ડના મગફળીના ભાવ 5900 થી લઈને 6250 રૂપિયા બોલાતા મગફળીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. પોરબંદરના માર્કેટીંગ યાર્ડના મગફળીના ભાવ 5750 રૂપિયાથી લઈને જ 6180 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

વિસાવદરના માર્કેટીંગ યાર્ડના મગફળીના ભાવ 5520 રૂપિયાથી લઈને જ 2630 રૂપિયાને પાર બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જસદણ માર્કેટિંગ યાર્ડના મગફળીના ભાવ 6375 રૂપિયાથી લઈને 6400 રૂપિયા બોલાવી રહ્યો છે.

જામનગરના માર્કેટીંગ યાર્ડના મગફળીના ભાવ 5525 રૂપિયાથી લઈને 6200 રૂપિયા બોલાવી રહ્યો છે. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં જુદી જુદી પાંચ જણસી મા સમગ્ર ગુજરાતમાં રેકોર્ડ ભાવ બોલાયો હતો.

જેમાં સૌપ્રથમ સમગ્ર દેશભરમાં ઊંચા ભાવ બોલાયા હતા. જોકે કૃષિના જાણકારો અનુસાર વાવેતર ખેડૂતોના વધારે પ્રમાણે માફક આવતાં પાકમાં સારા એવા પ્રમાણમાં ગુણવત્તા પણ જોવા મળી હતી.

આગામી સમયમાં પણ જો વાતાવરણ સારું હશે. તો ખેડૂતો આગામી પાક લેવામાં પણ ફાયદો થઈ શકે છે, અને પાક માટે યોગ્ય રકમ મળી શકે છે.

આ ઉપરાંત નિષ્ણાતોનું માનવું છે કે આગામી સમયમાં હજુ પણ  ભાવમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આ વર્ષે ખેડૂતોને ખૂબ સારા એવા ભાવ મળી રહ્યા છે દરેક પાકો ના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *