પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે. બે-બે હજાર રૂપિયા ના ત્રણ હપ્તા વર્ષ પર બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. સરકાર 2019 થી અત્યાર સુધીમાં 9 હપ્તા આપી ચૂકી છે. આ યોજનાને લઈને ખેડૂતના મનમાં કેટલાય પ્રકારના સવાલો થતા હશે .
ખેડૂતોના મનમાં આ સવાલ રહે છે કે, જો કોઈ પત્નીના નામ પર ખેતર છે, પણ પતિ અરજી કરે તો શું તેને હપ્તો મળી શકે શું પત્ની પણ લાભાર્થી બનવાનો અધિકાર ધરાવે છે ?
યોજના નિયમ અનુસાર પતિ- પત્ની માંથી કોઈપણ યોજનાનો લાભ લઇ શકે છે. ભલે જમીન તેમાંથી કોઈના નામે હોય જો પતિ-પત્ની આવું કરે તો તેમની પાસેથી હપ્તો વસૂલ કરી શકાય છે.
સરકાર યોગ્ય ખેડૂતો પાસેથી હપ્તો વસૂલ કરી રહી છે. રિકવરી પહેલા ઘણા ખેડૂતોને નોટિસ પણ આપવામાં આવી છે. યોજના નિયમોમાં પરિવાર એટલે પતિ પત્ની અને બે સગીર બાળકો. એટલે કે, પરિવારનો એક જ સભ્ય તેનો લાભ લઈ શકે છે. અને પતિ-પત્ની બંને સાથે નહીં કોઈપણ એક લાભ લઇ શકે છે.
આ યોજના હેઠળ પરિવારના કોઈ એક સભ્ય લાભ લઇ શકે છે. આ યોજનામાં પતિ-પત્ની બંને લાભ લઈ શકતા નથી, બન્નેમાંથી કોઈ પણ એક સભ્ય આ યોજનાનો લાભ લઇ શકે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!