સમાચાર

PM મોદીએ જાહેર કરી નવી યોજના, ગેસ કનેક્શન અને સિલિન્ડર મળશે ફ્રી, જાણો કેવી રીતે !

દેશમાં મહામારી વચ્ચે આજના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉજવલા 2.0 યોજના લોન્ચ કરવામાં આવી છે.આ ઉપરાંત મળતી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના મહેબા દિલ્હીમાં એલપીજી કનેક્શન આપવામાં આવ્યા હતા. ઉપરાંત એલપીજી કનેક્શન વિતરણ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત કેટલાક કાર્યક્રમમાં મુખ્યમંત્રી કેશવ મોય અને દિનેશ શર્મા જેવા નેતાઓ હાજર રહ્યા હતા. આ સિવાય સમગ્ર કાર્યક્રમ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવ્યો હતો.

નરેન્દ્ર મોદી ઉજ્જવલા 2.0 યોજના માં એડ્રેસ વિના તમને ગેસ કનેક્શન મળશે. બધી માહિતી અનુસાર લાભ લેનાર તમામ લોકોને એડ્રેસ નું અને રાશનકાર્ડ વિના આ યોજનાનો લાભ મેળવી શકો છો.

આ ઉપરાંત આ યોજનાનો લાભ લેવા માટે ઓળખપત્ર બતાવવાની જરૂર નથી. ત્યારે આ યોજનાનો લાભ લેવા માટે જરૂરિયાત મંદ પરિવારો હવે પોતે જ આવેદનપત્ર આપી આ યોજનાનો લાભ લઇ શકશે. અને આ ઉપરાંત આ રીતે સરકારના હેતુને સિદ્ધ કરવા માટે પ્રોત્સાહન મળશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉજ્જવલા યોજનાથી અનેક લોકોને લાભ થશે.આ યોજનાને મહિલાઓને અપ્લાય કરવાની રહેશે. અપ્લાય કરનાર ની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ.

બીપીએલ પરિવારની મહિલા હોવી જોઈએ. આ ઉપરાંત લાભ લેવા માટે રેશનકાર્ડને બીપીએલ કાર્ડ હોવું જોઈએ. તેમજ પરિવારના કોઈ અન્ય દેશના નામે એલપીજી કનેક્શન હોવું જોઈએ.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *