2022 ની ચૂંટણી પહેલા PM મોદી આવ્યા એક્શનમાં, ચૂંટણી પહેલા આ કામ પતાવા તાબડતોડ આદેશ આપ્યો, જાણો.

પાંચ રાજયોમાં આગામી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ચૂંટણીને લઇને મોદી સરકાર પણ એક્શનમાં આવી છે. ચૂંટણીને ધ્યાનમાં લઈને જરા પણ બેદરકારી રાખવી નહીં તેવું કહેવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે જ ચૂંટણીની તૈયારીઓ ની સમીક્ષા કરવામાં આવી.

પીએમ મોદી કેન્દ્રીય મંત્રીના આદેશ આપ્યો છે કે, જે પણ રાજ્યમાં ચૂંટણી યોજાવાની છે ત્યાંબધી જ પેન્ડિંગ યોજનાઓ પૂરી કરવામાં આવે છે.

જેથી કરીને સરકાર ચૂંટણી સમયે જનતા તેના કામ બતાવી શકે અને તેનો ફાયદો મેળવી શકે. કેન્દ્રીય મંત્રી વડાપ્રધાનને આદેશ આપ્યો હતો કે પેન્ડિંગ જેટલા પણ કામ પડ્યા છે.

તેને ફટાકથી ઉપાડી લેવામાં આવે. ખાસ કરીને કેન્દ્ર સરકારે જે પણ યોજનાઓ લાગુ કઈ છે.તેનો લાભ જનતાને મળે સાથે જ નવા પ્રોજેક્ટનું કામ પણ પૂરા કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

પરંતુ નરેન્દ્ર મોદી અને ભાજપની નજર ખાસ કરીને ઉત્તર પ્રદેશ પર વધારે જોવા મળે છે. ચાર રાજ્યોમાં પહેલેથી જ ભાજપની સરકાર છે. ઉલ્લેખનીય છે કે 2022 ની શરૂઆતમાં કુલ 5 રાજ્યોની ચૂંટણી યોજાશે.

જેમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં પહેલેથી ભાજપની સરકાર છે. જ્યારે પંજાબમાં પણ વિધાનસભા ચૂંટણી થવાની છે પરંતુ ત્યાં કોંગ્રેસની સરકાર છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *