સમાચાર

PM મોદી એક્શનમાં / મોદીએ એવો આદેશ આપ્યો કે, સરકારી અધિકારીઓમાં મચી ગઇ હલચલ, જાણો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી યોજનાઓની સમીક્ષા કરી હતી. તેમને લાગ્યું કે, ઘણી યોજનાઓ એમને લડકી પડી છે. આગળ કામ નથી વધી રહ્યો, જેના કારણે પીએમ નરેન્દ્ર મોદી આદેશ આપ્યો છે કે, જે તે યોજનાઓનો પણ સરકારી કર્મચારીઓને કારણે અટકી રહી છે તેનું લીસ્ટ તૈયાર કરવામાં આવે. પીએમ મોદી એક્શન મોડ માં આવ્યા છે.

પીએમ નરેન્દ્ર મોદીએ 37મી પ્રગતિ મીટીંગ વખતે આદેશ આપતા કહ્યું હતું કે, કયા પ્રોજેક્ટનું કામ શા માટે અટકી પડ્યું છે. તેમની તેમણે વિગતવાર માહિતી ની માંગ કરી હતી. મહત્વની બાબત એ છે કે, જે સરકારી કર્મચારીઓને કારણે યોજનાઓ લટકી પડી છે, તેની ઓળખ કરવા પણ તેમને આદેશ આપ્યો હતો.

નરેન્દ્ર મોદીએ આ મીટિંગ દરમિયાન નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓને આદેશ આપતા કહ્યું હતું કે, તેમના બધા કામ તેઓ 15 ઓગસ્ટ 2023 સુધીમાં પૂરા કરે. તેમણે આ મિટિંગમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલ બધી યોજનાઓની સમીક્ષા કરી હતી.

તેમ જ દિલ્હીમાં ત્રીજો રીંગરોડ બની રહ્યો છે, તે મુદ્દે પણ સમીક્ષા કરીને સલાહ સૂચન આપ્યા હતા.નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા 75.71 કિમી લાંબો રોડ તૈયાર કરી રહ્યા છે.

જો તે તૈયાર થશે તો દિલ્હી થી ચંડીગઢ હાઈવે લોકો સરળતાથી પહોંચી શકશે. આ રોડ ના પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા બધી જ પ્રકારની મંજુરી આપી દેવામાં આવી છે.

જેથી સપ્ટેમ્બરના અંતમાં તેનું ટેન્ડર પણ જાહેર કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે, આ મિટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક રાજ્યમાં બની રહેલ ઓક્સિજન પ્લાન્ટ પર જાણકારી મેળવી હતી. જેને લઇને મુખ્ય સચિવ અને ખાસ કહ્યું હતું કે, ઓક્સિજન પ્લાન્ટ નું કામ ઝડપી થવું જોઈએ.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *