Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
PM મોદી અમેરિકા જવા રવાના, અમેરિકાના રાષ્ટ્રપતિને મળીને આ લેશે મોટા નિર્ણયો.. - GUJJUFAN

PM મોદી અમેરિકા જવા રવાના, અમેરિકાના રાષ્ટ્રપતિને મળીને આ લેશે મોટા નિર્ણયો..

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા જવા રવાના થઈ ગયા છે તેઓ અમેરિકા જે પ્રેસિડેન્ટ બિડેન અને મળશે. અને ભારત-અમેરિકાના સંબંધો મજબૂત કરવા પ્રયત્ન કરશે. જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ બન્યા બાદ અમેરિકાના પ્રેસિડેન્ટ જો બિડેન અને પીએમ મોદી વચ્ચે ડિજિટલ માધ્યમથી વાતચીત થઈ હતી.

પરંતુ બંને મહાનુભાવો પ્રથમવાર રૂબરૂ મળશે. આજે વડાપ્રધાન મોદી અમેરિકા પ્રવાસ માટે રવાના થયા હતા. તેમણે પોતે ટ્વીટ કરીને કહ્યું હતું કે, 22 થી 25 ડિસેમ્બર તેઓ અમેરિકા પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ સાથે ભારત અને અમેરિકા ભાગીદારી અને રણનીતિની સમીક્ષા કરશે.

સાથે તેઓ કમલા હેરિસ કે જે ઉપરાષ્ટ્રપતિ છે તેઓને મળવા તરફ પણ જોઈ રહ્યા છે. સાથે ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસ અને જાપાનના સાથે યોશીહિદે સુગા તેઓ પ્રથમ વખત વ્યક્તિગત વાત કરવાના છે.

કવાડ નેતાઓની સમિતિમાં પણ તેઓ ભાગ લેશે તેવું જાણવા મળ્યું છે. પીએમ મોદી 24 સપ્ટેમ્બરે મોદી પ્રથમ કવાડ માં ભાગ લેશે.

યુએસ પ્રમુખ સાથે પ્રથમ દ્વિપક્ષીય બેઠક કરશે. અને વોસ્ટિંગમાં પીએમ મોદીની મુલાકાત દરમિયાન ડિનરનું આયોજન કરવામાં આવશે.

યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન ની મુલાકાત પણ પીએમ મોદીની મુલાકાત સાથે સુસંગત છે. અને બન્નેની મુલાકાત થવાની સંભાવના છે.

24 સપ્ટેમ્બરની સાંજે પીએમ મોદી ન્યૂયોર્ક જવા રવાના થશે. જ્યાં તેઓ બીજા દિવસે સંયુક્ત રાષ્ટ્રમાં મહાસભા ભાષણ આપશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *