પીએમ મોદીએ લીધી હાથમાં બાજી / તાબડતોડ કરી હાઇલેવલ ની બેઠક, લીધા મોટા નિર્ણય

પીએમ મોદી કેબિનેટ સાથીદારોની મોટી બેઠક બોલાવી છે. પીએમ મોદી ખેડૂત આંદોલન સમાપ્ત કરવા માટે હજી બાજી પોતાના હાથમાં લીધી છે. આંદોલનને સમાપ્ત કરવા માટે સંસદ ભવનમાં નરેન્દ્રસિંહ તોમર, રક્ષા મંત્રી રાજનાથસિંહ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, ઉપરાંત પશ્ચિમી યુપીના બીજેપી સાંસદ સહિત વરિષ્ઠ કેબિનેટ સાથીદારોને બેઠક કરી રહ્યા છે.

બીજી તરફ ખેડૂત નેતા હોય આંદોલન સમાપ્ત કરતા પહેલા કેટલીક મુખ્ય માંગણીઓ પર તેમનું વલણ સખત બનાવ્યું છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે ખેડૂતો માટેનો પ્રસ્તાવ મોકલ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ખેડૂત નેતાઓને મોકલવામાં આવેલા પ્રસ્તાવમાં સરકારે ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં ખેડૂતો વિરોધ નોંધાયેલા કેસો અને તાત્કાલિક થકી કરવાનું કહ્યું છે.

જોકે ખેડૂત સંગઠન પર સરકારના નવા પ્રસ્તાવથી ખુશ નથી. તે ખેડૂતો પર નોંધાયેલા તમામ કે સમસ્ત કરવાની માગ પર અડગ છે.

ખેડૂત આગેવાનોએ સરકાર પાસે માંગ કરી છે કે, ઋષિ કાયદાઓનું સમર્થન કરનાર લોકોને એમએસ પર સરકારની પેનલમાં ન રાખવાની પણ અપીલ કરી છે.

તેમને કહ્યું કે, સરકારે સ્પષ્ટ કરવું જોઈએ કે માત્ર ખેડૂતો જ એમએસપી પેનલમાં હોવા જોઈએ.

જો એવા લોકો છે જેઓ કૃષિ કાયદાનું સમર્થન કરે છે. તો આવી સ્થિતિમાં વસ્તુઓ કામ કરશે નહીં, આ સમિતિએ સ્વતંત્ર રીતે કામ કરવું જોઈએ.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *